શોધખોળ કરો
12 વર્ષ બાદ અજય દેવગન અને સૈફ અલી ખાન એક સાથે જોવા મળશે, જાણો
1/3

ઉદયભાન રાઠોડનો રોલ સૈફ નિભાવે તેવી શકયતા છે. જો આમ થશે તો અજય અને સૈફ બાર વર્ષ પછી સાથે કામ કરતાં જોવા મળશે. આ અગાઉ બંનેએ કચ્ચે ધાગે અને ઓમકારા જેવી સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.
2/3

અજય દેવગણ આ ફિલ્મમાં તાનાજી માલુસરેની ભૂમિકામાં છે. તેની પત્નિનો રોલ કાજોલ નિભાવે તેવી શકયતા છે. ફિલ્મમાં ખલનાયકના રોલ માટે સૈફ અલી ખાનને લેવાનું નક્કી થયું છે.
Published at : 26 Jul 2018 09:13 PM (IST)
View More





















