શોધખોળ કરો

750 કરોડની સંપત્તિનો માલિક છે સૈફ અલી ખાન, જુઓ કેવી છે તેની રોયલ લાઈફ

1/10
સૈફ એક ફિલ્મના માટે લગભગ 6-7 કરોડ રૂપિયા અને એડવર્ટાઈઝમેન્ટ માટે 3-4 કરોડ રૂપિયા ફીસ લે છે.

2/10
પોતાના ગિટાર પર્ફોર્મન્સ સમયે સૈફ હાર્લિ ડેવિડસનનું જેકેટ પહેરે છે. તે હંમેશા 1-1.5 લાખના ડિઝાઈનર કપડા પહેરે છે.

3/10
સૈફ પાસે ઘડીયાળનું પણ ખૂબ મોટું કલેક્શન છે.

4/10
કરિના સાથે લગ્ન પહેલા સૈફ બાંદ્રામાં 6 કરોડના બંગલામાં રહેતો હતો. લગ્ન બાદ તે ખારમાં શિફ્ટ ખઈ ગયો.

5/10
કરિના કપૂરની એન્ગેઝમેન્ટ રીંગ 2 કરોડ રૂપિયાની છે.

6/10
સૈફ પાસે 10 એકરની જમીન પણ છે.
સૈફ પાસે 10 એકરની જમીન પણ છે.
7/10
સૈફને કારનો ખૂબ શોખ છે. તેની પાસે કુલ કેટલી કારો છે તેની તો જાણ નથી પરંતુ, તેના કાર કલેક્શનમાં ફોર્ડ મસ્ટંગ, લેન્ડ ક્રૂઝર, લેક્સસ 470, BMW 7સીરિઝ, રેન્જ રોવર, ઓડી R8 સ્પાઈડર છે.

8/10
 સૈફની નેટવર્થ લગભગ 750 કરોડ રૂપિયાની છે.

9/10
સૈફના પરદાદાની ભોપાલમાં અંદાજે 5000 કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે. જોકે આ પ્રોપર્ટી પર વિવાદ ચાલી રહ્યો છે. ભોપાલમાં તેની મોટાભાગની સંપત્તિ શત્રુ સંપત્તિ કાયદા અંતર્ગત આવી ગઈ છે. હાલમાં તેના પર કેસ ચાલી રહ્યો છે.

10/10
આ શુક્રવારે સૌફ અલી ખાનની ફિલ્મ ‘શેફ’ રિલીઝ થવા જઈ રહી છે. તેની પાછલી ફિલ્મ રંગૂન બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. સૈફનો અંદાજ, કપડા, કાર બધામાં નવાબી ઠાઠ જોવા મળે છે. તે પટૌડી ખાનદાનના 10માં નવાબ મછે. તેની પાસે કરોડોની પ્રોપર્ટી છે. અમે જણાવી રહ્યા છીએ તેની પ્રોપર્ટી અને કાર કલેક્શન વિશે...

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ

નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 

ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
એર ઇન્ડિયાની ફ્લાઇટનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, પાઇલટે સ્ક્વોક કોડ 7500નો કર્યો ઉપયોગ
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
નવરાત્રિમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 3 રાશિઓને થશે બમ્પર લાભ 
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
ઓનલાઇન ફ્રોડમાં પૈસા ગયા? GSMA રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 67% ને રૂપિયા પાછા નથી મળ્યા
Flight માં આ ખાસ પાવર બેંક પર મૂકાયો પ્રતિબંધ, DGCA નો મોટો નિર્ણય

BSNL એ ફરી આપી ભેટ, આ સસ્તા પ્લાનમાં હવે મળશે 380 દિવસની વેલિડિટી 

પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Embed widget