શોધખોળ કરો
#Metoo: ‘મારું પણ થયું શોષણ, મહિલાઓનું દુ:ખ સમજી શકુ છું’, સૈફ અલી ખાનનો ધડાકો
1/5

સૈફે કહ્યું હતું કે આરોપીઓને સજા મળવી જોઈએ પછી ભલે તે જુના મામલામાં જ દોષિત કેમ ન હોય. સૈફ અલી ખાનની 2014માં આવેલી હમશકલ ફિલ્મમાં તેની કો એક્ટ્રેસ બિપાશા બસુ અને ઇશા ગુપ્તાએ ડાયરેક્ટર સાજીદ ખાન સામે અસભ્ય વ્યવહાર વિશે ખુલાસો કર્યો છે.
2/5

સૈફે કહ્યું હતું કે મોટા ભાગના લોકો અન્ય લોકોને સમજતા નથી. અન્ય લોકોના દુખને સમજવા ઘણું મુશ્કેલ છે. હું તેના વિશે વાત કરતા માંગતો નથી કારણ કે તે આજે મહત્વપૂર્ણ મથી. હું જ્યારે વિચારું છું કે મારી સાથે શું થયું ત્યારે મને ગુસ્સો આવે છે. આજે આપણે મહિલાઓનું ધ્યાન રાખવાનું છે.
Published at : 14 Oct 2018 07:05 PM (IST)
View More





















