શોધખોળ કરો
Advertisement
મોડલ સાક્ષી મલિક સ્વિમિંગ પૂલમાં કરી રહી છે એન્જોય, શેર કરી હોટ તસવીરો
બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
મુંબઈ: સોશ્યલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરવાને લઈને અનેક લોકો થોડા જ સમયમાં પોપ્યૂલર થઈ જતા હોય છે. બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
સાક્ષી મલિક હાલ વેકેશન એન્જોય કરી રહી છે. સાક્ષીએ પોતાના વેકેશનની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કર્યા છે. સાક્ષી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.View this post on Instagram
સાક્ષીએ જે વીડિયો શેર કર્યા છે તેમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે. સાક્ષી સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરી એન્જોય કરી રહી છે. સાક્ષી મલિકની ખૂબસુરત અદાઓના કારણે ફેન્સ તેના દિવાના બન્યા છે.View this post on Instagram
View this post on InstagramFeeling the blues 💙 . 💄 & 👗- @glammedbypriyansha @artxpriyansha
સાક્ષીએ દિલ્હીથી બીટેક કર્યું છે. સાક્ષીએ મોડલિંગ તરફ પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું છે. સાક્ષીને બીચ પર વેકેશન એન્જોય કરવું ખૂબ જ ગમે છે. પોતાની ખૂબસુરત તસવીરોને સાક્ષી ઈન્સટાગ્રામ પર શેર કરે છે. ઈસ્ટાગ્રામ પર સાક્ષી મલિકને 3.8 મિલિયન લોકો ફોલો કરે છે. 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ફિલ્મના સોંગ બમ ડિગી ડિગીમાં સાક્ષી મલિક જોવા મળી હતી.View this post on InstagramAnother day in paradise 🧜♀️ @luxnorthmale . 💄 & 👗- @glammedbypriyansha @artxpriyansha
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion