શોધખોળ કરો

વીડિયો શેર કર્યા બાદ સેક્સ માટે 1 કરોડની ઓફર મળી રહી છે આ એક્ટ્રેસને

1/5
તમિલ ફિલ્મોમાં તે આયીરાથિલ ઈરૂવર પણ કરી ચૂકી છે, જેને ફિલ્મકાર સરને ડાયરેક્ટ કરી હતી. ફિલ્મ રુસ્તમથી સાક્ષીએ કન્ન્ડ ભાષામાં પણ ડેબ્યૂ કરી ચૂકી છે.

2/5
સાક્ષીએ Potugadu ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તે 2013માં ફિલ્મોમાં આવી હતી. તે ફિલ્મ સેલ્ફી રાજામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી ચૂકી છે.

3/5
સાક્ષીએ આગળ લખે છે- ‘બસ મને જોઈને કામ ચલાવો અને મેગનેટ જોવા ફર્સ્ટ શો જાઓ’. જણાવીએ કે મેગનેટ સાક્ષીની આગામી તેલુગુ ફિલ્મ છે.

4/5
નવી દિલ્હીઃ તેલુગુ ફિલ્મ જેમ્સ બોન્ડ અને ઓક્સીજનમાં જોવા મળેલ એક્ટ્રેસ સાક્ષી ચૌધરી એક વીડિયોને કારણે ટ્રોલ થઈ ગઈ. તે મોટેભાગે ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો અને તસવીર શેર કરતી રહે છે. સાક્ષીનું કહેવું છે કે, તેનો વીડિયો જોયા બાદ લોકો તેને આપત્તિજનક અને અશ્લીલ મેસેજ મોકલી રહ્યા છે.

5/5
સાક્ષીએ કહ્યું કે, આ મેસેજમાં રૂપિયાના બદલામાં સેક્સની વાત કરવામાં આવી રહી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું- ‘વીડિયો જોયા બાદ લોકો પાગલ થઈ ગયા. મને એક રાત માટે એક કરોડ રૂપિયાની ઓફર આવી રહી છે. પરંતુ તેઓ મુરખ છે. હું ઉપલબ્ધ નથી.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 

Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 

8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 

Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 

Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ

Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત

Embed widget