શોધખોળ કરો

કોરોના વાયરસના કારણે ચિંતિત સલમાન ખાને ફેન્સને આપી આ સલાહ, જાણો

દુનિયાભરમાં હાલ ખતરનાક કોરના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસથી બચવા માટે સલમાને પણ ફેન્સને સલાહ આપી છે.

મુંબઈ: દુનિયાભરમાં હાલ ખતરનાક કોરના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ચીનના વુહાનમાંથી શરૂ થયેલો આ વાઈરસ ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 29 કેસ સામે આવ્યા છે. આ ખતરનાક વાયરસના કારણે હોલિવૂડ ફિલ્મ્સની રિલીઝ ડેટમાં પણ ફેરફાર કરાયો છો અને ઘણી ઈવેન્ટ્સ પણ હાલ પૂરતી કેન્સલ કરી દેવામાં આવી છે. કોરોના વાયરસથી બચવા માટે સલમાને પણ ફેન્સને સલાહ આપી છે. બોલીવૂડ અભિનેતા સલમાન ખાન પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. સલમાન ખાને ફેન્સને નમસ્તે કહેવાની અપીલ કરી છે. સલમાન ખાને લખ્યું હતું, નમસ્કાર... આપણી સભ્યતમાં નમસ્તે તથા સલામ છે. જ્યારે કોરોનાવાઈરસ મટી જાય ત્યારે હાથ મિલાવજો અને ગળે મળજો.
View this post on Instagram
 
Namashkaar ... hamari sabhyata mein namaste aur salaam hai! Jab #coronavirus Khatam ho jaye tab Haath milao aur gale lago.... @beingstrongindia

A post shared by Salman Khan (@beingsalmankhan) on

કોરોના વાઈરસનો ભયની અસર બોલિવૂડ અને બોક્સ ઓફિસ બંનેમાં જોવા મળી રહી છે. ઓવરસીઝ માર્કેટમાં તો સીધી અસર જોવા મળી રહી છે. દુબઇમાં 4 અઠવાડિયા માટે થિયેટર્સ અને મોલ બંધ રાખવાની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેની અસર બાગી 3ના કલેક્શન પર સીધી જોવા મળી શકે છે. ચીનના વુહાનમાંથી શરૂ થયેલો આ વાઈરસ ધીમે ધીમે વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે. યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધનના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 29 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
Ambalal Patel: રાજ્યમાં ક્યારે શરુ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી 
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
FIFA World Cup: ફીફા વિશ્વ કપમાં પહેલીવાર બની આવી ઘટના, બેલ્જિયમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચ્યું સ્પેન
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
IND vs ENG: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ 5મી T20 નો સમય બદલાયો, જાણો હવે કેટલા વાગ્યે શરૂ થશે મેચ; LIVE સ્ટ્રીમિંગ ડિટેલ્સ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
'યુદ્ધવિરામ ખતમ', ટ્રમ્પ બોલ્યા-ઈરાન સાથે વાતચીત માટે તૈયાર, પરંતુ તેહરાનને આપી આ વોર્નિંગ
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
Railway jobs: ભારતીય રેલવેમાં નોકરીની શાનદાર તક, જાણો પગાર અને અરજીની અંતિમ તારીખ  
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
US-Iran Tensions: હોર્મૂઝને સંપૂર્ણ રીતે ખોલવા ટ્રમ્પનું ઇરાનને અલ્ટીમેટમ, જાણો હવે અમેરિકાની શું છે ડિમાન્ડ
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર, ચોમાસું પડ્યું નબળુ, જાણો હવામાન અનુમાન
Embed widget