શોધખોળ કરો

સલમાનના સપોર્ટમાં ઉતર્યા સલીમ ખાન, એકસાથે કર્યા ધણા બધા ટ્વીટ

મુંબઈ: પાકિસ્તાની કલાકારોના  બોલીવુડમાં કામ કરવાને લઈને આવેલા સલમાન ખાનના નિવેદન બાદ તેના પિતા સલીમ ખાન તેના બચાવમાં ઉતર્યા હતા. સીતેરના દશકના મશહૂર સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાને ટ્વીટ કરી  સલમાનના બચાવમાં ઉતર્યા હતા. સલીમ ખાને ટ્વીટ કરતા લખ્યું  સલમાન ખાન, કરન જોહર, મહેશ ભટ્ટ, સીતારામ યેચુરીને એક ન્યૂઝ ચેનલે સઈદ,લખવી,મસૂદના બદલે રીપ્લેસ કર્યા છે. એક ચેનલ પર કટાક્ષ કરતા સલીમ ખાને લખ્યુ કે જેન્ટલમેન મોટુ દિલ રાખો કારણ કે તમે લોકોને મનોરંજન કરવવાની જોબમાં છો. યેચુરી પર ટ્વીટ કરતા લખ્યું સતર્ક રહેજો શાંતિની વાત કરવામાં તમને ગદ્દાર બનાવી શકે છે. મહેશ ભટ્ટ પર લખ્યું ટીવી પર ડેમોક્રેટિક એક્ટર્સની કમી નથી, તો આપ શા માટે સરહદ પાર જોઈ રહ્યા છો. સલીમ ખાને વધુ એક ટ્વીટમા લખ્યું કે ઈંદિરા ગાંધીએ મોસ્કોમાં એક સૈનિકની કબ્ર ઉપર શ્રધ્ધા સુમન અર્પણ કરતા કહ્યું હતું કે જ્યારે પણ ગોળીઓ ચલાવવામાં આવે છે, ત્યારે એક માં ના દિલ સુધી દર્દ પહોંચે છે.

ટોપ સ્ટોરી

VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ

નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 

Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Embed widget