શોધખોળ કરો

સલમાન ખાનની બહેને કઈ હોટ અભિનેત્રીને પોતાનો દુપટ્ટો સરખો કરવાની આપી સલાહ, નામ જાણીને ચોંકી જશો

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયાને સલમાનની બહેન અર્પિતા બહુ જ ગુસ્સે ભરાઈ હતી. અર્પિતા કહે છે કે, તારો દુપટ્ટો સરખો રાખ. વીડિયોમાં જોઈ શકાય છે કે જોર્જિયા પહેલા અરબાઝ ખાન પાસે ઉભી હોય છે અને ત્યારે જ અર્પિતા તેને પાસે બોલાવીને કાનમાં કંઈક કહે છે.

મુંબઈ: રવિવાર સાંજે દર વર્ષની જેમ બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ટેલિવૂડથી લઈને બોલિવૂડનાં મોટાં મોટાં સેલેબ્સ જોવા મળ્યાં હતાં. આ પાર્ટીમાં સલમાન ખાનનો પરિવારે પણ હાજરી આપી હતી. સલમાન ખાનની બહેને કઈ હોટ અભિનેત્રીને પોતાનો દુપટ્ટો સરખો કરવાની આપી સલાહ, નામ જાણીને ચોંકી જશો આ પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પ્રમાણે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયાને સલમાનની બહેન અર્પિતા બહુ જ ગુસ્સે ભરાઈ હતી. અર્પિતા કહે છે કે, તારો દુપટ્ટો સરખો રાખ. વીડિયોમાં જોઈ શકાય છે કે જોર્જિયા પહેલા અરબાઝ ખાન પાસે ઉભી હોય છે અને ત્યારે જ અર્પિતા તેને પાસે બોલાવીને કાનમાં કંઈક કહે છે. સલમાન ખાનની બહેને કઈ હોટ અભિનેત્રીને પોતાનો દુપટ્ટો સરખો કરવાની આપી સલાહ, નામ જાણીને ચોંકી જશો જોકે વીડિયોમાં એ સ્પષ્ટ નથી સંભળાતું કે અર્પિતા જોર્જિયાને શું વાત કરી રહી છે. પરંતુ અર્પિતા સાથે વાત કરીને જોર્જિયા તરત જ પોતાનો દુપટ્ટો સરખો કરવા લાગે છે. સલમાન ખાનની બહેને કઈ હોટ અભિનેત્રીને પોતાનો દુપટ્ટો સરખો કરવાની આપી સલાહ, નામ જાણીને ચોંકી જશો દુપટ્ટો સરખો ન થયો તો અરબાઝની પાછળ જતી રહે છે અને અરબાઝ તેને કવર કરે છે. પાર્ટીમાં જોર્જિયાએ ઓફ ક્રીમ કલરનો લેંગો પહેર્યો હતો. જેના ટોપમાં ડીપ નેક લાઈન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ

ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

Embed widget