શોધખોળ કરો

BIGG BOSS 13: બોલીવૂડ- ટીવી સેલિબ્રિટીથી લઈને લેખક, જાણો કોણ જોવા મળશે આ શોમાં

સલમાન ખાનનો ખૂબ જ પોપ્યૂલર શો ‘બિગ બોસ 13’ આજથી શરૂ થશે. 'બિગ બોસ 13'ના ઘરમાં કોણ-કોણ જોવા મળશે તેને લઈને ફેન્સ આતુર છે.

મુંબઈ: સલમાન ખાનનો ખૂબ જ પોપ્યૂલર શો ‘બિગ બોસ 13’ આજથી શરૂ થશે. 'બિગ બોસ 13'ના ઘરમાં કોણ-કોણ જોવા મળશે તેને લઈને ફેન્સ આતુર છે. બિગ બોસ 13માં કોણ-કોણ જોવા મળશે, તેની જાહેરાત શો વખતે જ કરવામાં આવશે. બિગ બોસ 13 શોના પ્રમોશનલ વીડિયો લીક થયા છે, જેના પરથી કેટલાંક નામો જાણવા મળ્યા છે. ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ, દેવોલીના ભટ્ટાચાર્જી, પારસ છાબરા, સિદ્ધાર્થ શુક્લાએ ઘરમાં એન્ટ્રી લઈ લીધી છે. આ ઉપરાંત કેટલાક નામો ચર્ચાઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ લોકો બિગ બોસ 13ના ઘરમાં જોવા મળી શકે છે. ટીવી એક્ટ્રેસ દલજીત કૌર પણ બિગ બોસ 13ની સ્પર્ધક બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દલજીતનું નામ પણ સામે આવી રહ્યું છે. બિગ બોસ 13 સીઝન માટે બોલીવૂડ અભિનેત્રી કોઈના મિત્રાનું નામ પણ સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઈના મિત્રાના એક ટ્વિટ બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે તે આ ચર્ચિત શોમાં જોવા મળશે. બિગ બોસ 13ના ઘરમાં આ લોકો પણ જોવા મળી શકે છે જેમાં શહેનાઝ ગીલ, માહિરા શર્મા, શેફાલી બગ્ગા, આસિમ રિયાઝ, લેખક સિદ્ધાર્થ ડે પણ સામેલ છે.

ટોપ સ્ટોરી

USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી

શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ

American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા

Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સહકારી મંડળીમાં ડખા
Hun To Bolish : હું તો બોલીશ : યાત્રાના નામે નવડાવવાનો ધંધો
Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે, નવી ઊર્જા
Ahmedabad Hit and Run Case: શીલજ હિટ એન્ડ રન કેસમાં ધારાસભ્યના ભત્રીજાને કલાકોમાં જામીન!
DyCM Harsh Sanghavi: વૃદ્ધાશ્રમમાં માતા-પિતાને મોકલનારાઓ સામે હર્ષ સંઘવીનું આકરું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
USમાં સર્જાયેલ ફ્લાઇટસ વિક્ષેપની ભારત હવાઇ વ્યવહાર પર અસર, એર ઇન્ડિયાએ જાહેર કરી એડવાઇઝરી
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
શું ઈરાન વિરુદ્ધ ફરી યુદ્ધ કરવાની તૈયારીમાં છે નેતન્યાહૂ? ટ્રમ્પ પર દબાણ કરવા US પહોંચ્યા મોસાદ ચીફ
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
American Flights: અમેરિકાની ફ્લાઇટ સર્વિસ ઠપ્પ, બધી જ ઉડાન રદ્દ, એરપોર્ટ પર ફેલાઇ અરાજકતા
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!,  સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર
સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી

અમેરિકામાં ફ્લાઇટ્સ ફરી શરૂ, દેશભરમાં લગાવાયેલ ગ્રાઉન્ડ સ્ટોપ હટાવાયો, જાણો લેટેસ્ટ અપડેટસ

IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી

Ahmedabad: હિટ એન્ડ રન કેસમાં યુવકનું મોત, MLAના ભત્રીજાએ અકસ્માત કર્યાનો આરોપ, પોલીસ પર સવાલ 

Embed widget