શોધખોળ કરો
Advertisement
સલમાન ખાનના બર્થ-ડે પર કટરિના કૈફે પહેર્યો હતો મોંઘો ડ્રેસ? કિંમત જાણીને ચોંકી જશો
સલમાન ખાનની બર્થ-ડે પાર્ટીમાં કેટરિના કૈફ યલો રંગના ડ્રેસમાં આકર્ષક લૂકમાં જોવા મળી હતી. કેટરિના કૈફના કાનમાં હૂપ ઈયરરિંગ્સ જોવા મળી રહ્યા છે.
મુંબઈ: 27 ડિસેમ્બરે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનો બર્થ-ડે હતો. સલમાને તેનો 54મો જન્મદિવસ ધામધુમથી ઉજવ્યો હતો. સલમાન ખાનના બર્થ-ડે પર અનેક સેલિબ્રિટીઓ જોવા મળી હતી. જોકે અભિનેત્રી કેટરિના કૈફ એક ખાસ અંદાજમાં જોવા મળી હતી. સલમાન ખાનની બર્થ-ડે પાર્ટીમાં કેટરિના કૈફ યલો રંગના ડ્રેસમાં આકર્ષક લૂકમાં જોવા મળી હતી.
કેટરિના કૈફ અહીં યલો ડ્રેસ પહેરીને પહોંચી હતી અને ત્યાં હાજર લોકોનું ધ્યાન પણ તેની તરફ આકર્ષિત કર્યું હતું. આ ડ્રેસ અમેરિકન ફેશન ડિઝાઈનર Silvia Tcherassiનો હતો. આ ડ્રેસનું ફેબ્રિક ખૂબ લાઈટ વેઈટ હતું.
આ ડ્રેસની કિંમત અંદાજે રૂપિયા 92,305 હોવાનું માનવામાં આવી રહ્યો છે. કેટરિના કૈફના કાનમાં હૂપ ઈયરરિંગ્સ જોવા મળી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન અને કેટરિન કૈફ એક સાથે બોલિવૂડ ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘એક થા ટાઈગર’, ‘યુવરાજ’, ‘પાર્ટનર’ અને ‘મેંને પ્યાર ક્યું કિયા’માં જોવા મળ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બોલિવૂડ
Advertisement