ઉલ્લેખનીય છે કે આહિલ સલમાનની બહેન અર્પિતાનો દિકરો છે. અર્પિતાના લગ્ન આયુષ શર્મા સાથે થયા છે.
5/5
સલમાન ખાન ભાણિયા આહિલને લઈને બિગબોસના સેટ પર પહોંચ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ તસવીરોમાં સલમાન આહિલને પોતાના ખોળામાં ઉઠાવીને ઉભો છે.