શોધખોળ કરો

'દબંગ 3'નું આઈટમ સોન્ગ રિલીઝ, નવી મુન્ની સાથે સલમાનના ઠુમકા

સલમાન ખાનની આગામી ફિલ્મ દબંગ 3ના તમામ ગીતો હાલ ખૂબ જ ચર્ચામાં છે. એવામાં'દબંગ 3'નું આઈટમ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે.

મુંબઈ: સલમાન ખાનની આગામી ફિલ્મ દબંગ 3ના તમામ ગીતો હાલ ખૂબ જ ચર્ચામાં છે. એવામાં'દબંગ 3'નું આઈટમ સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અભિનેત્રી વારીના હુસેન સલમાન ખાન સાથે ઠુમકા લગાવતી જોવા મળશે. પ્રભુદેવામાં પણ સાથે જોવા મળશે. સલમાન ખાન હાલ પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યો છે. મુન્ના બદનામ આઈટમ સોન્ગ રિલીઝ થતા જ સોશિયલ મીડિયમાં ટ્રેંડ કરી રહ્યું છે. દબંગ ફ્રેન્ચાઈઝીની પ્રથમ બે ફિલ્મમાં મુન્ની બદનામ અને ફેવિકોલ સે આઈટમ સોન્ગ તરીકે ફિલ્મોમાં સામેલ કરવામાં આવ્યા હતા. દબંગ 3નું ટ્રેલર પહેલા જ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં સલમાન ખાનની સાથે સોનાક્ષી સિન્હા, અરબાઝ ખાન અને માહી ગિલ જેવા સ્ટાર જોવા મળશે. વિલનના રોલમાં સાઉથના સ્ટાર કિચ્ચા સુદીપ જોવા મળશે. ફિલ્મ 20 ડિસેમ્બરના રિલીઝ થશે.

ટોપ સ્ટોરી

GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?

પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  

GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો

Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
GMC Election Results LIVE: ગાંધીનગર મનપામાં અત્યાર સુધીની મતગણતરીમાં ભાજપ આગળ, પડધરી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત

SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?

Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

Embed widget