શોધખોળ કરો

આતંકી હુમલા બાદ સલમાન ખાને કર્યો આ મોટો નિર્ણય, પાકિસ્તાનીને ફિલ્મમાંથી.....

નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલા (Pulwama Terror Attack)ને લઈને બોલિવૂડ ખૂબ જ ઝડપથી પ્રિતિક્રિયા આપી રહ્યું છે. અજય દેવગને પોતાની ફિલ્મ ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રિલીઝ કરાવની ના પાડી દીધી છે, તો સલમાન ખાન પણ હરકતમાં આવી ગયો છે. અહેવાલ છે કે સલમાન ખાન પોતાના પ્રોડક્શન હાઉસની આગામી ફિલ્મ નોટબુકમાંથી પાકિસ્તાની સિંગર આતિફ અસલમના ગીત હટાવી દીધા છે. આ અહેવાલ અનેક વેબસાઈટ્સ પર છે. આ રીતે સલમાન ખાને પણ પુલવામાં હુમલાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. આતંકી હુમલા બાદ સલમાન ખાને કર્યો આ મોટો નિર્ણય, પાકિસ્તાનીને ફિલ્મમાંથી..... પુલવામા એટેક બાદ ટીસીરીઝે પણ આતિફના ગીતોને તેમની યુ ટ્યુબ ચેનલ પરથી હટાવી દીધા છે. પુલવામા હુમલા બાદ પાકિસ્તાની કલાકારો માટે બોલીવુડના દરવાજા બંધ થઇ ગયા છે અને તેમના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ફિલ્મ ટોટલ ધમાલના નિર્માતાઓએ પણ તેમની ફિલ્મને પાકિસ્તાનમાં રીલીઝ કરવાનું ટાળ્યું છે જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પણ તેઓની કરાંચીની મુલાકાત રદ કરી દીધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ

Embed widget