શોધખોળ કરો

Inside Photos: 'ગર્લફ્રેન્ડ' સાથે સલમાને કરી ઈદની ઉજવણી, સાથે જોવા મળ્યા અરબાઝ-મલાઈકા

1/8
પાર્ટીની આ તસવીરો સ્ટાર્સે સોશિયલ મીડિયા પર જારી કરી છે, જેમાં તેઓ ઉજવણી કરતા જોવા મળે છે. સલમાનની પાર્ટીમાં તેની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ હાજર રહી. સલમાનના નજીકની મિત્ર પ્રિટી ઝિન્ટાએ તેની ગર્લફ્રેન્ડ યૂલિયા અને બહેન અલવિરા ખાન અગ્નિહોત્રી સાથે એક સેલ્ફી ઇન્સ્ટાગ્રામ પર જારી કરી છે. તેના વિશે પ્રિટીએ લખ્યું, યુવતીઓને બસ મજા કરવાની તક મળવી જોઈએ. પાર્ટીની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં.....

2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
નવી દિલ્હીઃ બોલીવુડના દબંગ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરે ઈદની ઉજવણીનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું. જેમાં બોલીવુડના તમામ સેલેબ્સ પહોંચ્યા. પ્રિટી ઝિંટા, દીયા મિર્ઝા, જૈકલીન ફર્નાન્ડિસ, મલાઈકા અરોરા ખાન, અમૃતા અરોરાએ સલમાન સલમાનના ઘરે રાખવામાં આવેલ ઈદની પાર્ટીને ખૂબ એન્જોય કરી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભીડનું જીવલેણ જોખમ!
Hun To Bolish : હું તો બોલીશ : દારૂ બંધ ના થાય, કંટ્રોલ થાય!
Ahmedabad Crime: અમદાવાદના અમરાઈવાડી અંગત અદાવતમાં યુવકની હત્યા
Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

Embed widget