શોધખોળ કરો

'સલમાન ખાન શા માટે માફી માંગે, તેણે કોઈ જાનવરને નથી માર્યું', લોરેન્સ બિશ્નોઈ પર ભડક્યા અભિનેતાના પિતા સલીમ ખાન

Salman Khan Father Salim Khan: બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના પિતા સલીમ ખાન તાજેતરમાં લોરેન્સ બિશ્નોઈ પર ગુસ્સે થયેલા જોવા મળ્યા. તેમણે કહ્યું કે સલમાન ખાન કોઈની માફી શા માટે માંગશે.

Salman Khan Father Salim Khan: બોલિવૂડમાં આ દિવસોમાં સલમાન ખાન અને લોરેન્સ બિશ્નોઈ આ બે નામોની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં બાબા સિદ્દીકી હત્યા કેસ પછીથી આ ચર્ચા વધુ તેજ થઈ ગઈ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગ પહેલા પણ સલમાન ખાનના ઘર પર હુમલો અને ઘણા કાવતરાં કરી ચૂકી છે. આ બધાની વચ્ચે સલમાન ખાનના પિતા સલીમની પ્રતિક્રિયા સામે આવી ચૂકી છે.

સલમાનને મળી રહેલી ધમકીઓ પર બોલ્યા સલીમ ખાન

સલમાન ખાન આ દિવસોમાં અત્યંત કડક સુરક્ષા વચ્ચે રહે છે. ઘરથી લઈને શૂટિંગ સ્પોટ સુધી સલમાનની દરેક હલનચલનને પોલીસ સુરક્ષા વચ્ચે જ આગળ વધારવામાં આવી રહી છે. બીજી તરફ બિશ્નોઈ ગેંગ તરફથી સલમાનને સતત ધમકીઓ આપવામાં આવી રહી છે. આ સમગ્ર પ્રકરણ વચ્ચે સલીમ ખાને આ મુદ્દા પર ખુલ્લેઆમ વાત કરી છે.

સલમાને કોઈ પ્રાણીને મારી નાખ્યું નથી   સલીમ ખાન

સલીમ ખાને કહ્યું કે સલમાને ક્યારેય કોઈ પ્રાણીને મારી નાખ્યું નથી. સલમાને ક્યારેય એક વંદો પણ માર્યો નથી. અમે હિંસામાં વિશ્વાસ જ કરતા નથી. ખરેખર એબીપી ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન સલીમ ખાને લોરેન્સ બિશ્નોઈ તરફથી સલમાનની માફીની માંગ પર જવાબ આપ્યો હતો.

અમે તો કીડાને પણ મારતા નથી   સલીમ ખાન

સલીમ ખાને કહ્યું કે લોકો અમને કહે છે કે તમે જમીન તરફ જોઈને ચાલો છો તમે ખૂબ શરીફ માણસ છો. હું તેમને કહું છું કે આ શરાફતની વાત નથી મને ચિંતા રહે છે કે પગ નીચે કોઈ કીડો પણ આવીને ઘાયલ ન થઈ જાય. હું તેમને પણ બચાવતો ચાલું છું.

લોકોની ખૂબ મદદ કરે છે સલમાન ખાન

સલીમ ખાને કહ્યું કે બીઇંગ હ્યુમનથી કેટલા લોકોની મદદ કરવામાં આવી છે. કોવિડ પછી આ મનાઈ આવી ગઈ, તે પહેલા દરરોજ લાંબી લાંબી લાઇનો લાગતી હતી. કોઈને ઓપરેશન કરાવવાનું હોય, કોઈને કોઈ અન્ય મદદની જરૂર હોય. દરરોજ ચારસોથી વધુ લોકો મદદની આશા લઈને આવતા હતા.

આ છે સમગ્ર મામલો

ખરેખર ચિંકારા કેસને લઈને લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાનને બિશ્નોઈ સમાજના જોધપુરના મંદિરમાં જઈને માફી માંગવાની માંગ કરી હતી. આવું ન કરવા પર બિશ્નોઈ ગેંગે સલમાન ખાનની હત્યાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ

Digital Arrest: CBI અધિકારી હોવાનું કહી અમદાવાદની મહિલા પાસે વેબકેમ પર કપડાં ઉતરાવી 5 લાખની ઠગાઈ

ટોપ સ્ટોરી

Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
નાના પાટેકરનો છેલ્લો વીડિયો સામે આવ્યો, ગણેશ ઉત્સવમાં આ અંદાજમાં જોવા મળ્યા હતા અભિનેતા
નાના પાટેકરનો છેલ્લો વીડિયો સામે આવ્યો, ગણેશ ઉત્સવમાં આ અંદાજમાં જોવા મળ્યા હતા અભિનેતા

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
Market Crash: આ 4 કારણોથી સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, ભારે વેચવાલીથી ફરી શેરબજારમાં હાહાકાર!
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ આજે દેશભરમાં પ્રદર્શન, રાજીનામાની માંગ પર અડગ વિપક્ષ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Embed widget