શોધખોળ કરો

રીલિઝ થયું સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર, જુઓ વીડિયો

બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. સલમાન ખાનની આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત ભારતની આઝાદીથી થાય છે. તે સર્કસમાં મોતનાં કુવામાં બાઇક ચલાવવાનું કામ કરે છે. દિશા પટની પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ભારતના ટ્રેલરમાં સુનીલ ગ્રોવર પણ જોવા મળે છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનની ફિલ્મ 'ભારત'નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. સલમાન ખાનની આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત ભારતની આઝાદીથી થાય છે. તે સર્કસમાં મોતનાં કુવામાં બાઇક ચલાવવાનું કામ કરે છે. દિશા પટની પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ ભારતના ટ્રેલરમાં સુનીલ ગ્રોવર પણ જોવા મળે છે.
View this post on Instagram
 
‘Journey of a man and a nation together’ #BharatTrailer Trailer link in the Bio! @bharat_thefilm @aliabbaszafar @atulreellife #BhushanKumar @katrinakaif @tabutiful @apnabhidu @sonalikul @dishapatani @whosunilgrover @norafatehi @iaasifsheikhofficial @nikhilnamit @reellifeproduction @skfilmsofficial @tseries.official

A post shared by Salman Khan (@beingsalmankhan) on

સલમાન ખાને ઘણા સમય પહેલા કેટરિના કૈફ સાથે વાઘા બોર્ડર પર તસવીર શેર કરી હતી. ફિલ્મના ટ્રેલરમાં અંતમાં બંને ત્યાં જોવા મળે છે. જેકી શ્રોફ પણ ટ્રેલરમાં જોવા મળી રહ્યો છે. સલમાન ખાનની ફિલ્મ 'ભારત' ઇદનાં દિવસે 5 જૂનનાં રોજ રિલીઝ થશે. અલી અબ્બાસ જફરનાં ડિરેક્શનમાં બનનારી આ ફિલ્મમાં કેટરિના કૈફ, સલમાન ખાન, સુનીલ ગ્રોવર અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

Embed widget