શોધખોળ કરો
Advertisement
સલમાન ખાન સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'દબંગ 3'ની રીલીઝ ડેટ થઈ જાહેર, જાણો
બોલીવૂડ અભિનેતા સલમાન ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ 'દબંગ 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સલમાનના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે થિયેટરમાં રીલીઝ થશે.
મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ 'દબંગ 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સલમાનના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે થિયેટરમાં રીલીઝ થશે. સલમાન ખાને ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શેર કરી ફિલ્મની રીલીઝ ડેટનો ખુલાસો કર્યો છે.
સલમાનની ફિલ્મ દબંગ 3માં અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેની સાથે રોમાંસ કરતી જોવા મળશે. ફિલ્મ દબંગ 3નું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે. સલમાનની ફિલ્મ દબંગ અને દબંગ 2 બોક્સ ઓફિસ પર ધમાક મચાવી હતી. હવે દબંગ 3 20 ડિસેમ્બરના રીલીઝ થશે. ફેન્સ સલમાનની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement