શોધખોળ કરો

17 વર્ષ બાદ ફરી એક્ટિંગ કરતી જોવા મળશે આ એક્ટ્રેસ, સલમાન ખાન સાથે કર્યું હેતું ડેબ્યૂ

ઠીક થયા બાદ પૂજા જ્યારે ગોવા ગઈ ત્યારે પણ સલમાન ખાને તેના ઘરનો ખર્ચ ઉઠાવ્યો.

મુંબઈઃ વર્ષ 1995માં સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ પૂજા ડડવાલની ફિલ્મી કારકિર્દી વધારે લાંબી ચાલી ન હતી. લગ્ન બાદ પૂજા ઘરેલું હિંસાનો ભોગ બની અને ત્યાર બાદથી દે ઘરથી બેઘર થઈ ગઈ. એક દિવસ અહેવાલ આવ્યા હતા કે, પૂજા મુંબઈના શિવડી સ્થિત ટીબી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ભરતી છે. સલમાન ખાને કરી હતી મદદ આઠ મહિના હોસ્પિટલમાં ગંભીર હાલતમાં રહેવા દરમિયાન રાજેન્દ્ર નામની વ્યક્તિએ તેની દેખભાળ કરી અને સલમાન ખાનના બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશને સારવારનો ખર્ચ ઉઠાવ્યો. ઠીક થયા બાદ પૂજા જ્યારે ગોવા ગઈ ત્યારે પણ સલમાન ખાને તેના ઘરનો ખર્ચ ઉઠાવ્યો. એબીપી સાથે વાત કરાતં પૂજાએ કહ્યું કે, મુશ્કેલ સમયમાં સલમાન તરફથી મળેલ તમામ મદદ માટે તે હંમેશા સલમાન ખાની આભારી રહેશે. 17 વર્ષ બાદ ફરી એક્ટિંગ કરતી જોવા મળશે આ એક્ટ્રેસ, સલમાન ખાન સાથે કર્યું હેતું ડેબ્યૂ નોંધનીય છે કે, 2003માં ઝી ટીવીની સિરયલ ‘ઘરાના’માં છેલ્લી વખત એક્ટિંગ કરતી જોવા મળેલ પૂજા ડડવાલ ફરી એક વખત કેમેરાની સામે હશે. 17 વર્ષ બાદ એક શોર્ટ ફિલ્મ ‘શુક્રાના ગુરુ નાનક દેવજી કા’ દ્વારા કેમેરા સામે પરત ફરેલ પૂજાએ કહ્યું કે, એક્ટિંગની દુનિયામાં પાછી આવીને હું ખૂબ જ ઉત્સાહિત છું. તેણે કહ્યું કે, આ શોર્ટ ફિલ્મ બાદ તે ટૂંકમાં જ ફીચર ફીલ્મમાં જોવા મળશે. તેણે કહ્યું કે, એક્ટિંગ તેનો પહેલો પ્રેમ છે અને હવે તે આગળ એક્ટિંગ કરવા ઈચ્છે છે અને જુદી જુદી ભૂમિકા ભજવવા માગે છે, પરંતુ કોઈ ફિલ્મમાં એક નકારાત્મક ભૂમિકા ભજવવાની તેની ખૂબ જ ઇચ્છા છે. સલમાનની હંમેશા આભારી રહીશ- પૂજા પૂજા કહે છે કે, તે વીરગતિની રીલીઝ બાદ તેને ક્યારે સલમાન ખાનને મળવાની તક નથી મળી. પોતાની સારવારનો ખર્ચ સલમાન દ્વારા ઉઠાવ્યા બાદ પણ તે સલમાન ખાનને મળી નથી શકી. પરંતુ ચહેલા પર હસતા પૂજાએ કહ્યું કે, આગામી સપ્તાહે તે સલમાન ખાનને મળવા જઈ રહી છે, જેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે અને તે તેનું શબ્દોમાં વર્ણન કરી શકે એમ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું 'રામાયણ'નું ભવ્ય ટ્રેલર, 'રામ'ના રોલમાં રણબીર કપૂર લાગ્યા કમાલ, 'રાવણ' બનીને છવાયો યશ
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
'ઈન્શ્યોરન્સ ન હોય તો ન આપો પેટ્રોલ', સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર સરકારને નિર્દેશ- 'પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરો'
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
Yemen: રેડ સીમાં કેવી રીતે ડૂબ્યું ભારતીય જહાજ? તમામ 14 ભારતીયોને બચાવી લેવાયા
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Gujarat Rain Forecast: 10 ઓગસ્ટ સુધી આ વિસ્તારમાં વરસાદની આગાહી, જુઓ હવામાન રિપોર્ટ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Embed widget