શોધખોળ કરો

કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને જામીન, ચાર્ટર્ડ પ્લેનથી પહોંચ્યો મુંબઈ

1/5
2/5
 સુનાવણી દરમિયાન સરકારી વકીલ બિશ્નોઇએ સલમાન ખાનના જામીન પર વિરોધ કર્યો હતો. સલમાનના વકીલ મહેશ બોડાએ કહ્યું કે, સલમાનને અન્ય કેસમાં જામીન મળતા રહ્યા છે તો આ કેસમાં પણ તેને જામીન મળવી જોઇએ. આ અગાઉ સલમાન ખાનના અન્ય વકીલ હસ્તીમલ સારસ્વતે કહ્યું કે, સલમાન નિર્દોષ છે અને આખા કાંકણી ગામને મેનેજ કરવામાં આવ્યા છે. સલમાન ખાનને જોધપુર જેલમાં મળવા માટે બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી હતી.

3/5
 સલમાન ખાનને જામીન મળ્યાના સમાચાર આવતા તેના ચાહકોમાં ખુશી જોવા મળી હતી. તેના ચાહકોએ ઢોલ-નગારા સાથે ઉજવણી કરી હતી.સેશન કોર્ટના આ આદેશની કોપની સીજેએમ અદાલતમાં મોકલવામાં આવશે ત્યારબાદ સલમાન ખાનને મુક્ત કરવાનો આદેશ જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. સલમાન ખાનના વકીલે જણાવ્યું કે, સત્ર ન્યાયાધીશ રવિન્દ્ર કુમાર જોષીની અદાલતે 50 હજારના બોન્ડ પર અને 25 હજારના બે સ્યોરિટી બોન્ડ પર સલમાનને જામીન આપ્યા હતા. બિશ્નોઇ સમાજ આ ચુકાદાના વિરોધમાં હાઇકોર્ટમાં અપીલ કરશે.

4/5
 નોંધનીય છે કે સલમાન ખાનને આ કેસમાં દોષીત ઠેરવી પાંચ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. સલમાન ખાન કોર્ટની મંજૂરી વિના વિદેશ જઇ શકશે નહીં. તે સિવાય સલમાન ખાને 7 મેના રોજ કોર્ટમાં હાજર રહેવું પડશે.

5/5
 જોધપુરઃ કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને જોધપુર કોર્ટે જામીન આપી દીધા છે. સલમાન ખાનને 50 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. જેલમાંથી મુક્ત કરતા સલમાન એરપોર્ટથી વિશેષ ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ પહોંચ્યો હતો. સલમાન જેલમાંથી બહાર નિકળતા જતેની ગાડીઓના કાફલા પાછળ હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ

CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

70 વર્ષથી વધુ ઉંમરના લોકો NEET આપી રહ્યા છે, હવે વય મર્યાદા નક્કી થશે!

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
સ્ટુઅર્ટ બ્રોડે પસંદ કર્યા 21મી સદીના ટોપ-10 ટેસ્ટ બેટ્સમેન, સૌથી છેલ્લા નંબરે વિરાટ કોહલી
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

Embed widget