શોધખોળ કરો

'તુ કાયદાથી બચીશ મારાથી નહીં, તને મોતની સજા મળી છે' -સલમાનને ફેસબુક પર મળી ધમકી

સોપૂ નામના એક ગ્રુપ પરથી સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ગેરી શૂટરના આઇડી પરથી આવી છે

મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને બિગ બૉસ સિઝન 13 શરૂ થયા પહેલા જ સોશ્યલ મીડિયા પર જીવથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી સલમાનના 1998ના કાળિયાર કેસને લઇને આપવામાં આવી હોય એમ લાગી રહ્યું છે. આને લગતી એક પૉસ્ટ પણ હાલ વાયરલ થઇ રહી છે. સોશ્યલ મીડિયા ફેસબુક પર સોપૂ (Student Organisation of Punjab University) નામના એક ગ્રુપ પરથી સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવી છે. આ ધમકી ગેરી શૂટરના આઇડી પરથી આવી છે. તુ કાયદાથી બચીશ મારાથી નહીં, તને મોતની સજા મળી છે' -સલમાનને ફેસબુક પર મળી ધમકી જે પૉસ્ટમાં ધમકી આપવામાં આવી છે, જેમાં લખ્યુ છે કે- "સોચ લે સલમાન તૂ ભારત કે કાનૂન સે બચ શકતા હૈ લેકીન બિશ્નોઇ સમાજ ઔર સૌપૂ પાર્ટી કે કાનૂન ને તુજે મોત કી સજા સુના દી હૈ. સોપૂ અદાલત મે તુ દોષી હૈ." આના પરથી કહી શકાય કે આ ધમકી કાળિયાર કેસને લઇને આપવામાં આવી છે. તુ કાયદાથી બચીશ મારાથી નહીં, તને મોતની સજા મળી છે' -સલમાનને ફેસબુક પર મળી ધમકી

ટોપ સ્ટોરી

Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
Bigg Boss 20: રંગીન અને અતરંગી છે 'બિગ બૉસ 20'નું ઘર, કોઇ એડવેન્ચરથી નથી કમ, જાણો શું છે ખાસ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ
શુક્રવારે OTT પર રિલીઝ થઈ આ 8 ધમાકેદાર ફિલ્મો-સિરીઝ, વીકએન્ડ પર મનોરંજનની ભરમાળ
'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 
'બિગ બોસ 20'માં ફેમસ યૂટ્યૂબર નીતીશ રાજપૂતની એન્ટ્રી? સલમાન ખાનના શોમાં મચાવશે ધમાલ 
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મોટા સમાચાર,  બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આપ્યા આદેશ 
સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મોટા સમાચાર,  બોમ્બે હાઈકોર્ટે CBI તપાસના આપ્યા આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મરણ પથારી પર આયોજન
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનું ઓપરેશન ક્યારે ?
Gujarat Assembly Monsoon Session: ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રને લઈને મોટા સમાચાર! સોમવારે મળશે મહત્વની બેઠક
Abp Asmita Impact: 'ભૂતિયા વિદ્યાર્થીઓ' વાળી શાળાઓ સામે હવે થશે કાર્યવાહી! શિક્ષણમંત્રીની મોટી ખાતરી
Ahmedabad Bomb Threat : કોર્ટને બોમ્બની ધમકી મળતા અફરાતફરી! પોલીસ અને બોમ્બ સ્ક્વોડની તપાસ શરૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી: માત્ર 55 રનમાં ઓલઆઉટ કરી 52 બોલમાં મેચ જીતી!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
દિલ્હીમાં વરસાદનું રેડ એલર્ટ: 11 સપ્ટેમ્બર સુધી આ રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ!
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
હરમનપ્રીત કૌરે રચ્યો મોટો વર્લ્ડ રેકોર્ડ: ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર વિશ્વની પ્રથમ કેપ્ટન
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને રાહત: નર્મદાનું પાણી વધુ આટલા દિવસ આપવા સરકારી આદેશ
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની નવી આગાહી: આગામી 7 દિવસ કેવો રહેશે માહોલ?
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વધુ એક શંકાસ્પદ મોત: કેફી પીણું પીધા બાદ યુવાનનું નિધન
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકીથી દોડધામ, અમદાવાદ-સુરતની કોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો મળ્યો ઇમેલ
Embed widget