શોધખોળ કરો

સલમાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભર્યો સૌથી વધુ ટેક્સ, કપિલે પણ ભર્યો અધધધ ટેક્સ, જાણો વિગતો

1/5
કરણ જોહર બોલિવૂડના એવા એક ડિરેક્ટર જેનું નામ એડવાન્સ ટેક્સ ભરવા મામલે ટોપ 10ના લિસ્ટમાં સામેલ થયું છે. તે સિવાય દીપિકા પાદુકોણે 10.25 કરોડ રૂપિયા, આલિયા ભટ્ટે 4.33 કરોડ રૂપિયા અને કરિના કપૂરે 3.9 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો.

2/5
કપિલ શર્મા 23.9 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભરીને ચોથા સ્થાન પર રહ્યો હતો. આંકડા પ્રમાણે, છેલ્લા એક વર્ષમાં કપિલની કમાણીમાં 206 ટકા વધારો થયો છે. તે સિવાય આમિર ખાને 14.8 કરોડ રૂપિયા, રણબિર કપૂરે 16.5 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો હતો.

3/5
આ લિસ્ટમાં અક્ષય કુમાર બાદ રિતિક રોશનનો નંબર આવે છે જેણે 25.5 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ચૂકવ્યો છે. પનામા પેપર્સમાં નામ આવ્યા બાદ શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનનું નામ આ લિસ્ટમાં જોવા મળ્યું નથી.

4/5
સલમાને ગયા નાણાકીય વર્ષમાં 32.2 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો હતો. જેનાથી જાણવા મળે છે કે સલમાન ખાનની આવકમાં 39 ટકા વધારો થયો છે. સલમાન ખાન બાદ અક્ષય કુમાર 29.5 કરોડ રૂપિયાનો ટેક્સ ભરી બીજા નંબર પર રહ્યો હતો.

5/5
મુંબઇઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાન ટેક્સ ભરવા મામલે સૌથી ટોચ પર છે. સલમાને આ વર્ષે અક્ષય કુમારને ટેક્સ ભરવા મામલે પાછળ છોડી દીધો છે. સલમાન ખાનની ફિલ્મોએ આ વર્ષે જોરદાર કમાણી કરી છે અને 44.5 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભરી સલમાન ખાન ફરી એકવાર બોલિવૂડમાં ‘સુલતાન’ બન્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?

Embed widget