શોધખોળ કરો
સલમાનની ‘ભારત’એ પ્રથમ દિવસે કેટલા કરોડની કરી કમાણી ? જાણો વિગત
ઈદના દિવસે રજૂ થયેલી સલમાન ખાન, કેટરિના કૈફ અભિનિત ફિલ્મ ‘ભારત’એ પ્રથમ દિવસે જ તગડી કમાણી કરી છે. જે 2019નું બીજું સૌથી મોટું ઓપનિંગ કલેક્શન છે.

મુંબઈઃ ઈદના દિવસે રજૂ થયેલી સલમાન ખાન, કેટરિના કૈફ અભિનિત ફિલ્મ ‘ભારત’એ પ્રથમ દિવસે જ તગડી કમાણી કરી છે. બોક્સઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે ભારતે રિલીઝ દિવસે જ 45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે 2019નું બીજું સૌથી મોટું ઓપનિંગ કલેક્શન છે.
ચાલુ વર્ષે રજૂ થયેલી અક્ષય કુમારની કેસરીએ સૌથી વધુ કમાણી કરી છે. ગત વર્ષે ક્રિસમસ પર રજૂ થયેલી આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દોસ્તાને ઓપનિંગ દિવસે બોક્સ ઓફિસ પર 52.25 કરોડ રૂપિયાની ટંકશાળ પાડી હતી.
ટ્રેડ પંડિતોના કહેવા મુજબ ભારતની પ્રથમ દિવસની કમાણી પર સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડકપમાં મેચની અસર પણ જોવા મળી છે. લોકો આજે મેચ અને પછી ફિલ્મ જોવાનું મન બનાવી ચુક્યા હતા. ફિલ્મ 300 કરોડથી વધારે કમાણી કરી શકે છે.
સલમાન ખાનની ભારતને પાઇરેટેડ વેબસાઇટ તમિલરોકર્સે ઓનલાઇન લીક કરી દીધી છે. ભારત ઓનલાઇન લીક થવાથી તેની કમાણી પર અસર થઈ શકે છે.
વર્લ્ડકપ 2019: પ્રથમ મેચમાં જીત છતાં આ બાબત પર ટીમ ઈન્ડિયાએ આપવું પડશે ધ્યાન, જાણો વિગત
વર્લ્ડકપ 2019: ધોનીએ બનાવ્યો મોટો રેકોર્ડ, હવે માત્ર બે ખેલાડી જ છે આગળ, જાણો વિગત
રાજસ્થાન કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું, ગેહલોત સ્વીકારે હારની જવાબદારી, સચિન પાયલટ બને CM
INDvSA: ધોનીના ગ્લવસ પર જોવા મળ્યું અનોખું નિશાન, કોઈ અન્ય ક્રિકેટરની નથી આ તાકાત, જાણો વિગત
ઇદની શુભકામના આપવા સલમાન ખાનના ઘર બહાર ઉમટી ભીડ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
