શોધખોળ કરો

હવે આ ટીવી અભિનેત્રીને બોલીવુડમાં લોંચ કરશે સલમાન ખાન

1/7
2/7
ટીવી અભિનેત્રી મૌની રોય બોલીવુડમાં પોતાની કિસ્મત ચમકાવવા જઈ રહી છે. બોલીવુડના ભાઈજાન સલમાન ખાન મૌની રોયને લોંચ કરવા જઈ રહ્યા છે.

3/7
સલમાન ખાન જ્યારે બીગ બોસનું શુટિંગ કરી રહ્યા હતા ત્યારે મૌની રોય ધણા એપિસોડમાં જોવા મળી હતી. મૌની અને સલમાનના ફેન ઈચ્છતા હતા બંને સાથે ફિલ્મોમાં જોવા મળે.

4/7
સુત્રોની જાણકારી મુજબ, એક્ટ્રેસ મૌની રોયને જલ્દીથી સલમાન ખાનની ફિલ્મમાં લોંચ કરવામાં આવી શકે છે અને સલમાન ખાન પોતે મૌની રોયને પોતાની ફિલ્મમાં લોંચ કરી શકે છે.

5/7
6/7
સોનાક્ષી સિંહા, સ્નેહા ઉલ્લાલ, જરીન ખાન, હેઝલ કીચ અને ડેઝી શાહ જેવી અભિનેત્રીઓને બોલીવુડમાં લોંચ કરનાર દબંગ સલમાન ખાન હવે આ ટીવીની ફેમસ અભિનેત્રીને લોંચ કરવાના છે.

7/7
મુંબઈ: ટીવી અભિનેત્રી મૌની રોયની કિસ્મત હાલ ચમકી રહી છે. ટીવી સીરીયલમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ ટીવીની નાગિન મૌની રોય ફિલ્મી પડદે પણ ધમાલ કરવા માટે તૈયાર છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ

શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

હુમલાની ધમકી વચ્ચે અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચ પાછળ દેખાયા, અભિષેક બન્યો ઢાલ

Transformation: સોહેલ ખાનનું જોવા મળ્યું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન, રેમ્પ વૉકમાં બતાવ્યો દમદાર સ્વેગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકોને મુખ્યમંત્રીની સૂચના
Hun To Bolish : હું તો બોલીશ : ભુવાજીની કેમ બગડી માનસિકતા ?
Hun To Bolish : હું તો બોલીશ : શુદ્ધ ઘીની સમજાઈ કિંમત
Bhavnagar Diamond Industry: ભાવનગરના હીરા ઉદ્યોગ પર મંદીનું લાગ્યું ગ્રહણ
CM Bhupendra Patel: એક ભૂલ પડશે ભારે? શિક્ષકો માટે મુખ્યમંત્રીની કડક ચેતવણી!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવાઝોડું 'મુરાસુ' મચાવશે તબાહી: નેલ્લોર-ઓંગોલ વચ્ચે ત્રાટકશે, ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદોની યાદી જાહેર: અભિષેક સિંઘવી ત્રીજા ક્રમે, તો નંબર 1 કોણ?

Surat Crime: સુરતમાં કાળજું કંપાવતી ઘટના, મોબાઈલ મૂકવાનું કહેતાં પુત્રીએ પિતાની ઘાતકી હત્યા કરી

એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેર: રિંકુ સિંહ અને હર્ષિત રાણા ટીમમાં, જાણો સંપૂર્ણ સ્ક્વોડ

Rishabh Pant: ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ઋષભ પંત ટેસ્ટમાંથી બહાર, જાણો ક્યારે મળશે બીજી તક

IND vs NZ ODI Schedule: મેચના સમયમાં મોટો ફેરફાર! જાણો ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મુકાબલો

સાણંદમાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ: પિતાએ માતાજીની દેરી સામે પુત્રનું માથું પછાડી હત્યા કરી

Rajkot: રાજકોટની સરાઝા હૉટલના મહેફિલ કાંડ બાદ ઘમાસાણ, દારૂબંધી હટાવવા બિલ્ડરની ખુલ્લી માંગ

Embed widget