શોધખોળ કરો

મીકા સિંહ સાથે કામ કરવા પર સલમાન ખાન પર લાગી શકે છે બેન, FWICEની ચેતવણી

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝનાં મેમ્બર અશોક દુબેએ કહ્યું કે, જો ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ મીકા સિંહ સાથે કામ કરશે તો તેનાં પર બેન લગાવી દેવામાં આવશે.

મુંબઈ: ભારતીય સિંગર મીકા સિંહે પાકિસ્તાનમાં પરફોર્મ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સથી લઈને સિને વર્કર એસોસિએશન પણ નારાજ છે. મીકા સિંહ પર ઓલ ઈન્ડિયા સિને વર્કર એસોસિએશને બેન લગાવી દિધો છે. હવે રિપોર્ટ્સ છે કે બોલીવૂડ અભિનેતા સલમાન ખાનને પણ બેન કરવામાં આવી શકે છે. રિપોર્ટ એવા છે કે જ્યારથી મીકાને બેન કરવામા આવ્યો ત્યારથી ઘણા લોકો મીકા સાથે કામ કરવામા આનાકાની કરી રહ્યાં છે પરંતુ સલમાન આગામી સ્પતાહથી મીકા સિંહ સાથે કામ કરવાનો છે. આ કાર્યક્રમ અમેરિકાનાં અલગ અલગ શહેરોમાં થવાના છે. સલમાન ખાનની આ ટુરને 'અપ, ક્લોજ એન્ડ પર્સનલ વિથ સલમાન ખાન' એવું નામ આપવામાં આવ્યું છે. મીકા સિંહ 28 ઓગસ્ટે હોસ્ટનમાં થનાર પોગ્રામમાં સામેલ થઈ શકે છે. એક ખબર પ્રમાણે જોર્ડી પટેલને જ્યારે મીકા વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે અમે માત્ર ભાવેશ પટેલ સાથે કામ કરી રહ્યાં છીએ, કારણ કે અમારો કોન્ટ્રાક્ટ માત્ર એમની સાથે છે. યુએસનાં કેટલાક લોકલ પ્રમોટરે મીકાને આમંત્રિત કર્યો છે. સલમાન મીકા સાથે કંઈ નથી કરવાનો. અહીંયા સુધી કે તે એની સાથે સ્ટેજ પણ શેર નથી કરવાનો. જો કે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝનાં મેમ્બર અશોક દુબેએ કહ્યું કે, જો ઈન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ મીકા સિંહ સાથે કામ કરશે તો તેનાં પર બેન લગાવી દેવામાં આવશે. તેમને ત્યા સુધી કહ્યું કે કોઈ પણ હોય,તે પછી સલમાન હોય કે કોઈ બીજો હીરો જો મીકા સાથે કામ કર્યું તો તેને બેન કરી દેવામાં આવશે.

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget