શોધખોળ કરો

સલમાન હવે બીઈંગ હ્યુમન બ્રાન્ડ હેઠળ સ્માર્ટ ફોન બજારમાં મૂકશે, જાણો શું હશે કિંમત ?

1/5
2/5
સલમાને આ અંગે જણાવ્યું કે, અમે હજુ હમણાં જ બજારમાં આવ્યા છીએ અને અમારે સાવચેત રહેવાની જરૂર છે. લોકોને અમારી પ્રોડક્ટ્સ ગમશે તો લોકો તે ખરીદશે એ અમને ખબર છે. અમે થોડાક પ્રમાણમાં સ્માર્ટ ફોન બનાવીશું ને લોકોને તે ગમશે તે જંગી પ્રમાણમાં ઉત્પાદન કરીશું.

3/5
સલમાન ખાનના આ સ્માર્ટ ફોનની કિંમત 8000 રૂપિયાથી શરૂ કરીને 20,000 રૂપિયાની વચ્ચે હશે. હાલમાં બજારમાં આ કિંમતમાં મળતા સ્માર્ટ ફોન્સ કરતાં તેમાં ચડિયાતાં ફીચર્સ હશે તેવો દાવો કરાયો છે. સલમાનના ચાહકોની સંખ્યા કરોડોમાં છે તે જોતાં આ ફોનને લોકો વધાવી લેશ તેવી આશા છે.

4/5
સલમાન હવે એક નવી પ્રોડક્ટ લઈને બજારમાં આવી રહ્યો છે અને બીઈંગ હ્યુમન બ્રાન્ડ નેઈમ હેઠળ સ્માર્ટફોન બજારમાં મૂકશે. સલમાન ખાને એન્ટ્રી ચુ મિડલ લેવલના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ મોબાઈલ ફોન તૈયાર કરાવડાવ્યો છે અને આવતા મહિને આ સ્માર્ટ ફોન બજારમાં મૂકી દેવાની તેની ગણતરી છે.

5/5
મુંબઈઃ સલમાન ખાન તેની સંસ્થા બીઈંગ હ્યુમનના માધ્યમથી એક પછી એક ચીજો બજારમાં મૂકી રહ્યો છે. સલમાન બીઈંગ હ્યુમન બ્રાન્ડ હેઠળ ટી-શર્ટ તથા બીજાં મર્કેન્ડાઈઝ બજારમાં મૂકી ચૂક્યો છે. હમણાં જ સલમાન ખાને ઈલેક્ટ્રિક સાયકલ બજારમા મૂકી છે. આ સાયકલ ગ્રીન એનર્જીની દિશામાં મોટું કદમ મનાય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી

સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ

Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને

અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી

સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભાદર 2 ડેમના 5 દરવાજા ખોલાયા, વીરપુરમાં પૂરના પાણીમાં કાર તણાઈ, લીલીયામાં બાઇક સવારનું રેસ્ક્યૂ

ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ

અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ

Embed widget