શોધખોળ કરો
બોલીવુડના ક્યા સુપરસ્ટારે મુંબઈની ફેમસ કોલોનીમાં બંધાવ્યાં 3000થી વધુ ટોઈલેટ?
1/5

આ કેમ્પન બીએમસીની મદદથી થઈ રહ્યું છે. જેમાં મુંબઈના 118 વિસ્તારની પસંદગી કરવામાં આવી જ્યાં લોકો ખુલામાં શૌચ કરે છે. જેમાંના 97 વિસ્તારમાં હવે ખુલામાં શૌચ નથી કરતાં એટલે કે તેના માટે શૌચાલયની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. જોકે બાકીના 21 જેટલા વિસ્તારમાં આગળ ઘણું કામ કરવાનું બાકી છે.
2/5

સલમાન ખાને આગળ જણાવ્યું કે, આ મુદે કામ કરવું સારું લાગ છે. આ તો એક શરૂઆત છે. મને લાગે છે કે, અહીં 3000 જેટલા ઘર છે જેમાં દરેક ઘરમાં 6-8 લોકો રહે છે. જેમાંના કેટલાક ઘરમાં ટોઈલેટ છે. અમે જે તૂટી ગયા છે તેનું ફરીથી સમારકામ કરાવીશું અને તેને પાણીનું કનેક્શન આપીશું.
Published at : 12 Jun 2017 10:49 AM (IST)
View More























