શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સલામાન ખાનની કથિત ગર્લફ્રેન્ડે હોટ અંદાજમાં સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી તસવીરો કરી શેર, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/06090128/lulia3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/06085515/Lulia-Vantur-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/8
![સ્વિમિંગ પૂલવાળી આ તસવીરો યૂલિયાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/06085511/lulia4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્વિમિંગ પૂલવાળી આ તસવીરો યૂલિયાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે.
3/8
![યૂલિયા વંતૂર સોશલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે અને ઘણી વખત પોતાની તસ્વીરો પોતાના મિત્રો સાથે સોશલ મીડિયા પર શેર કરતી રહે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/06085508/lulia3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યૂલિયા વંતૂર સોશલ મીડિયા પર ખૂબજ એક્ટિવ રહે છે અને ઘણી વખત પોતાની તસ્વીરો પોતાના મિત્રો સાથે સોશલ મીડિયા પર શેર કરતી રહે છે.
4/8
![તેમણે તસવીરો શેર કરતા લખ્યુ કે, ‘કેટલાક પળ ખૂબજ ખૂબસૂરત હોય છે. તમને આ વિકેન્ડ મુબારક, ખુશીથી ભરેલી, પ્યારી અને કીંમતી યાદો.’](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/06085505/lulia2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેમણે તસવીરો શેર કરતા લખ્યુ કે, ‘કેટલાક પળ ખૂબજ ખૂબસૂરત હોય છે. તમને આ વિકેન્ડ મુબારક, ખુશીથી ભરેલી, પ્યારી અને કીંમતી યાદો.’
5/8
![ઉલ્લેખનીય છે કે યૂલિયા અને સલમાન ખાનની ખૂબજ નજીક હોવાના ચર્ચા સતત થતી રહે છે. પરંતુ બન્નેએ પોતાની રિલેશનને લઈને ક્યારેય ખુલાસો કર્યો નથી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/06085501/Iulia-Vantur-wallpapers-stills-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે યૂલિયા અને સલમાન ખાનની ખૂબજ નજીક હોવાના ચર્ચા સતત થતી રહે છે. પરંતુ બન્નેએ પોતાની રિલેશનને લઈને ક્યારેય ખુલાસો કર્યો નથી.
6/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/06085458/iulia-vantur-rochie-bleu-decoltata.jpg?impolicy=abp_cdn&imwidth=720)
7/8
![મુંબઈ: સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી તથા મોડલ યૂલિયા વંતૂર વિકેંડ પર સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી નજર આવી હતી. જેની કેટલીક તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/06085455/iluyana.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી તથા મોડલ યૂલિયા વંતૂર વિકેંડ પર સ્વિમિંગ પૂલમાં એન્જોય કરતી નજર આવી હતી. જેની કેટલીક તસવીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
8/8
![યૂલિયા અનેક ઈવેન્ટમાં પણ સલમાન સાથે જોવા મળે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/06085451/iluia.jpg?impolicy=abp_cdn&imwidth=720)
યૂલિયા અનેક ઈવેન્ટમાં પણ સલમાન સાથે જોવા મળે છે.
Published at : 06 May 2018 09:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)