બોલીવુડની સુલતાન સલમાન ખાને એક તસવીર શેર કરી છે. જેમાં તે કેટરિના સાથે છે. બંને આંખોમાં આંખો નાખીને એકબીજાને જોઈ રહ્યા છે. 51 વર્ષીય સલમાને આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે - “BACK TOGETHER , IN TIGER ZINDA HAI”
2/3
ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરના ડિરેક્શનમાં બની રહેલી ‘ટાઈગર ઝિંદા હૈ’, એ 2012માં આવેલી ‘એક થા ટાઈગર’ની સિક્વલ છે.
3/3
સલમાન ખાન અને કેટરિના કૈફ પાંચ વર્ષ પછી ફરી ભેગા થઈ રહ્યા છે. બંને ઓસ્ટ્રિયામાં સાથે આવનારી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’ માટે શૂટિંગ કરી રહ્યા છે.