શોધખોળ કરો

આ એક્ટ્રેસની ઉડી મજાક તો સલમાન ખાને ટ્રોલર્સે આપ્યો આવો જવાબ

1/4
 આ ડાયલોગને ઈને ઘણાં બધાં મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. લોકો તેને ડેઝીનો સૌથી મુશ્કેલ ડાયલોગ ગણાવી રહ્યા છે. લોટપોટ   કરી દેનારા મીમ્સ અને જોક્સ ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે. આમ તો જોવા જઈએ તો તેનાથી ફિલ્મનું પ્રમોશન   થઈ રહ્યું છે.

2/4
જણાવીએ કે, ટ્રેલરના એક સીઝનમાં ડેઝી કહે છે, અમારા બિઝનેસ પર કોઈ નજર નાંખે તે અમને મંજૂર નથી. જ્રોકે ટ્રોલ થવા પર   સલમાનનો એક ડાયલોગ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. તેમાં સલમાન કહે છે, Our business is our business, none of   your business.

3/4
 સોશિયલ મીડિયા પર ડેઝીને ટ્રોલ કરવા પર સલમાન ખૂબ જ નારાજ છે. સલમાનના ફેન પેજ પરથી એક વીડિયો શેર કરવામાં   આવ્યો છે. તેમાં પોતાના દબંગ અંદાજમાં સલમાને ટ્રોલર્સને જવાબ આપ્યો છે. સલમાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

4/4
નવી દિલ્હીઃ સલમાન ખાનની ફિલ્મ રેસ 3 રિલીઝ પહેલા ચર્ચામાં છે. જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારે સલમાનના સ્ટન્ટ   પર memes ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ ડેઝી શાહનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં ડેઝી, રેસ 3ના ડાયલોગ   બોલતી જોવા મળી રહી છે. પરંતુ આ વીડિયોની સોશિયલ મીડિયા પર ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન

30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ

US Firing: અમેરિકામાં એક ઘરમાં પાર્ટી દરમિયાન થયું ફાઇરિનગ, 4 લોકોના મૃત્ય

Embed widget