શોધખોળ કરો
Advertisement
Video: બોલિવૂડના આ સ્ટાર એક્ટરે બોડીગાર્ડ મારી દીધી થપ્પડ, જાણો કેમ
આ ઘટના મુંબઇના લોઅર પરેલના ફિનિક્સ મોલમાં બની જ્યાં ભારત ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું.
મુંબઈઃ સલમાન ખાનના એ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે જેમાં તે એક સુરક્ષા ગાર્ડ દ્વારા એક બાળક સાથે ગેરવર્તણુક કરતા તેને થપ્પડ મારતા દેખાય છે. ઘટના વિશે કહેવાય છે કે, ફિલ્મ ભારતના પ્રીમિયર દરમિયાન આ ઘટના ઘટી હતી.
આ ઘટના મુંબઇના લોઅર પરેલના ફિનિક્સ મોલમાં બની જ્યાં ભારત ફિલ્મનું સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. સલમાન ખાન બાળકો પ્રત્યે ખુબ જ લગાવ છે, તે જગજાહેર છે. એવામાં તેની સામે જ બાળક સાથે દુર્વ્યવહાર થતા તે ગુસ્સે થયો. સલમાને સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારી દીધી. દર વખતની જેમ આ વખતે પણ સલમાનની ફિલ્મ ઇદના તહેવાર પર રીલિઝ થઇ. ભારત ફિલ્મમાં ભારતમાં પત્રકારો માટે ઇદની સવારે સવારે સ્ક્રિનિંગ યોજાયું અને ફિલ્મના શરૂઆતના રિવ્યૂ ખુબ જ સારા આવી રહ્યાં છે. ટ્રેડ એનાલિસ્ટ માની રહ્યાં છે કે ડિરેક્ટર અલી અબ્બાસ જફરની આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે.Omg, @BeingSalmanKhan literally slapped a security guard for getting rough with a fan kid! #Bharat #SalmanKhan pic.twitter.com/05VFSRecmP
— 🎐 (@heartgetshurt) June 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement