શોધખોળ કરો

Covid-19: સલમાન ખાને ફરી કરી મદદ, સ્ટાર્સના ડુપ્લીકેટના ખાતામાં જમા કરાવ્યા આટલા રૂપિયા

આ પહેલા પણ સલમાન ખાને ડેલી વેજીસ પર કામ કરનાના મજૂરોની મદદ માટે આગળ આવ્યા હતા. તેણે FWICE દ્વારા તેમને 25-25 હજાર રૂપિયાની મદદ કરી હતી.

મુંબઈઃ કોરોના વાયરસના આ મુશ્કેલ સમયમાં સલમાન ખાન જરૂરિયાત લોકોની મદદ માટે સતત આગળ આવી રહ્યા છે. હવે ફરી એક વખત સલમાને લોકડાઉનને કારણે બેરોજગાર થયેલ બોલિવૂડ સેલેબ્સના ડુપ્લીકેટની મદદ માટે આગળ આવ્યા છે. સલમાન ખાને મદદ તરીકે બધાને 3 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. તેને લઈને ઓલ ઇન્ડિયા લુક અલાઇક એસોસિએશનના જનરલ સેક્રેટરી અને અનિલ કપૂરના ડુપ્લીકેટે આ વાતની પુષ્ટિ પણ કરી છે. બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતાં આરિફ ખાને કહ્યું, એસોસિએશના જોઈન્ટ સેક્રેટરી હોવાને કારણે મેં મદદ માટે FWICEનો સંપર્ક કર્યો હતો. લોકડાઉનને કારણે અમારી પાસે ન તો ફિલ્મો છે અને ન તો કોઈ કામ. અમારામાંથી કેટલાક તો અન્ય રાજ્યોમાં ફસાયા પણ છે. માટે અમે સતત મદદની માગ કરી રહ્યા હતા. એવામાં સલમાન ખાને મદદનો હાથ લંબાવ્યો, જેના માટે અમે તેમના આભારી છીએ. તેમણે આગળ કહ્યું, “આ એસોસિએશનની અંદર 162 લુકઅલાઈક્સ રજિસ્ટર છે. સલમાને અમારા બધાના ખાતામાં રકમ જમા કરાવી છે. તેમણે બધાના ખાતામાં ત્રણ-ત્રણ હજાર રૂપિયા જમા કરાવ્યા છે, જે બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશનના નામે આવ્યા છે. એક કે બે દિવસમાં અમને વધુ ત્રણ હજાર આવવાની આશા છે. ઉપરાંત બધાને બે-બે હજાર રૂપિયાના ફૂડ કૂપન પણ આપવામાં આવ્યા છે.” તમને જણાવીએ કે, આ પહેલા પણ સલમાન ખાને ડેલી વેજીસ પર કામ કરનાના મજૂરોની મદદ માટે આગળ આવ્યા હતા. તેણે FWICE દ્વારા તેમને 25-25 હજાર રૂપિયાની મદદ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Embed widget