શોધખોળ કરો

સલમાન ખાનના ફેન્સ માટે ગૂડ ન્યૂઝ, આ ફિલ્મની વધુ એક સિક્વલ બનશે

1/4
 ઉલ્લેખનીય છે કે, સલમાનનો ‘દબંગ’ અવતાર લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેનું આ ફિલ્મનું પાત્ર ચુલબુલ પાંડે પોતાની આગવી અદાઓને લીધે તેના ફેન્સમાં ખૂબ જ પ્રખ્યાત છે. ‘દબંગ’ની અગાઉની બંને ફિલ્મોએ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી હતી.

2/4
હાલમાં જ પોતાની ફિલ્મ ‘તેરા ઈંતઝાર’ના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટમાં અરબાઝે કહ્યું કે, ‘અમે દંબંગની વાર્તા પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. ફિલ્મનું શૂટિંગ 2018માં શરૂ કરી દેવાશે.’ જણાવી દઈએ કે, અરબાઝ ‘તેરા ઈંતઝાર’માં સની લિયોની સાથે દેખાશે.

3/4
 દબંગ સીરીઝના પ્રોડ્યૂસર અરબાઝ ખાનનું કહેવું છે કે, તે ફ્રેન્ચાઈઝી માટે નવી સીક્વલની કહાની લખી રહ્યા છે અને વર્ષ 2018માં મધ્યમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ જશે.

4/4
મુંબઈઃ સલમાન ખાન હાલમાં એક થા ટાઈગરની સીક્વલ ફિલ્મ ટાઈગર ઝિંદા હૈમાં વ્યસ્ત છે. ત્યાર બાદ તે પોતાની સુપરહિટ ફિલ્મ સીરીઝ દબંગના ત્રીજા ભાગનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મના બે ભાગમાં સલમાન ખાને પોલિસ ઓફિસ ચુલબુલ પાંડેની ભૂમિકા ભજવી હતી. જે ખૂબ જ જાણીતી થઈ હતી. હવે દર્શકો સીરીઝના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય

Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 

Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત

Embed widget