શોધખોળ કરો

સલમાન ખાન પોતાની આગામી ફિલ્મમાં આ હૉટ હિરોઇન સાથે જોડી જમાવશે, જાણો કોણ છે

1/7
છેલ્લા કેટલાક સમયથી ચર્ચા છે કે હવે આ ફિલ્મ માટે જેકલિન નહીં પણ અમી જેક્સન જોવા મળી શકે છે. સાજિદ નડિયાદવાળાએ થોડા દિવસ અગાઉ જ આવનારી ફિલ્મ કિક ૨ની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે હાલ અભિનેત્રી તરીકે એમી જેકસનનું નામ બોલાઇ રહ્યું છે.

2/7
એમી છેલ્લે નવાઝુદ્દીન સાથે ફ્રિકી અલીમાં જોવા મળી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. એમી સોશયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેણે અક્ષય કુમાર સાથે સિંઘમ ઊઝ બ્લિંગમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, સલમાનની આ ફિલ્મ ૨૦૧૯ના નાતાલના રિલીઝ થાય તેવી યોજના છે.

3/7
આવું પહેલીવાર થશે જ્યારે સલમાન એમીની સાથે પડદા પર દેખાશે, કિક 2 2019માં ક્રિસમસના તહેવારે થિએટરમાં આવશે. અત્યારે અમીની ફિલ્મમાં હોવા અંગે સત્તાવાર કોઇ માહિતી નથી મળી શકી. ઉલ્લેખનીય છે કે જેકલિન આજકાલ ‘રેસ 3’માં સલમાન ખાન સાથે જોવા મળી રહી છે. રિપોર્ટનું માનીએ તો કિક 2માં સલમાનની ાસથે એમી જેક્સન જોવા મળશે.

4/7
મુંબઇઃ સલમાન ખાન એકવાર ફરીથી મોટા પડદા પર ધમાલ મચાવવા તૈયાર છે, તેની આગામી ફિલ્મ ‘કિક 2’ની જાહેરાત તાજેતરમાં જ થઇ છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર એક્શન કરતો દેખાશે, અત્યાર સુધી જેકલિન ફર્નાન્ડિઝનું નામ સલમાન સાથે આ ફિલ્માં ચર્ચાઇ રહ્યું હતું પણ હવે તેનું પત્તુ કપાઇ ગયું છે.

5/7
6/7
7/7
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન

ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન

ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન

Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત

Embed widget