શોધખોળ કરો

સલમાન ખાનની 'દબંગ 3'ની ફરી એકવાર મુસીબતમાં મુકાઇ, ASIએ ફટકારી નોટિસ, જાણો કારણ

ફિલ્મનું શૂટિંગ માટે મધ્યપ્રદેશના માંડૂના જલમહેલમાં બનાવવામાં આવેલા બે સેટ જલ્દી હટાવવામાં આવે. જો ASIના આદેશ નહીં માનવામાં આવે તો ફિલ્મનુ શૂટિંગ રદ્દ થઇ શકે છે. કહેવાઇ રહ્યુ છે કે ફિલ્મની ટીમને પહેલાથી જ આ વિશે જણાવવામાં આવી દીધુ હતુ પણ કોઇ એક્શન લીધી ન હતી

મુંબઇઃ સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 3'નુ શૂટિંગ મધ્યપ્રદેશમાં ચાલી રહ્યું છે, પણ હવે આ ફિલ્મ પર સંકટ ઘેરુ થઇ ગયુ છે. મુસીબતો વધી રહી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) એ સલમાન અને તેમની ટીમને નોટિસ મોકલી છે. ASIનું કહેવું છે કે, ફિલ્મનું શૂટિંગ માટે મધ્યપ્રદેશના માંડૂના જલમહેલમાં બનાવવામાં આવેલા બે સેટ જલ્દી હટાવવામાં આવે. જો ASIના આદેશ નહીં માનવામાં આવે તો ફિલ્મનુ શૂટિંગ રદ્દ થઇ શકે છે. કહેવાઇ રહ્યુ છે કે ફિલ્મની ટીમને પહેલાથી જ આ વિશે જણાવવામાં આવી દીધુ હતુ પણ કોઇ એક્શન લીધી ન હતી. સલમાન ખાનની 'દબંગ 3'ની ફરી એકવાર મુસીબતમાં મુકાઇ, ASIએ ફટકારી નોટિસ, જાણો કારણ આ પહેલા પણ ફિલ્મ 'દબંગ 3'ને લઇને વિવાદ થઇ ચૂક્યો છે. જ્યારે અહિલ્યા ઘાટ પરથી ફિલ્મનો સેટ હટાવવામાં આવી રહ્યો હતો ત્યારે એક ઐતિહાસિક મહત્વવાળી મૂર્તિને નુકશાન પહોંચ્યુ હતુ. આના પર લોકો ગુસ્સો ભરાયા હતા.
View this post on Instagram
 
Namaste, Salaam Alaikum, Hello and a big thank you to all my fans & the police of #madhyapradesh #maheshwar #dabangg3 @prabhudheva @arbaazkhanofficial @nikhildwivedi25

A post shared by Salman Khan (@beingsalmankhan) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget