શોધખોળ કરો

સલમાનની આ હૉટ ગર્લફ્રેન્ડ ભૂકંપના આંચકાના કારણે જાગી ગઈ અને ...........

ઇન્ડોનેશિયામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા. એ સમયે સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ બાલીમાં હતી

નવી દિલ્હીઃ બૉલીવુડ સ્ટાર સલમાન ખાનની ગર્લફ્રેન્ડ યૂલિયા વન્તુર વીડિયો શેર કરીને એક ખાસ એક્સપીરિયન્સ શેર કર્યો છે. ઇન્ડોનેશિયાના વાલી દ્વીપ પર મંગળવારે 6.0ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો આવ્યો હતો, આ ભૂકંપના અનુભવનો ડરાવનો વીડિયો યૂલિયા વન્તુરે શેર કર્યો છે. આ ભૂકંપની કોઇ જાનમાલને નુકશાન તો નથી થયુ પણ થોડાક ઘરોને નુકશાન જરૂર થયુ છે. ઇન્ડોનેશિયામાં મંગળવારે ભૂકંપના આંચકા અનુભવાયા. એ સમયે સલમાન ખાનની ક્લોઝ અને કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતૂર પણ બાલીમાં હતી. યૂલિયાએ સોશિયલ મીડિયા પર ભૂકંપનો ઉલ્લેખ કર્યો છે.
View this post on Instagram
 
Wake up to life!!! Today I’ve got a v shaky “alarm” in the morning. Bali, the place where I am right now, got affected by a 5.7 magnitude earthquake. In only few seconds thousands of thoughts were “shaking” my mind but I decided to stay calm and have faith. I felt v clearly that nothing bad is gonna happen and it will pass the way it came. Thank God no one got injured this time, all went back to normal in few minutes. Sometimes we need a reminder! Life can be only this much!!! So... enjoy it and make the most of it. Today! I went on with my schedule, like “nothing” happened but deep inside I felt that I’m more alive today. Today, I ve done a nice photoshooting and I’ve discovered a bit more of beautiful #bali #iuliavantur #kantolampowaterfall @bali_whereisnikita

A post shared by Iulia Vantur (@vanturiulia) on

તેણે જણાવ્યું કે આ ઘટના પછી જિંદગી પ્રત્યેનો તેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. તેણે લખ્યું- આજે સવારે મારી ઊંઘ ધ્રુજારી સાથે એલાર્મથી ઊડી. હાલ હું બાલીમાં છું, જ્યાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કેટલીક સેકન્ડમાં હજારો વિચાર મારા મનમાં આવી ગયા. જોકે મેં નિર્ણય કર્યો કે મારે શાંત રહેવું જોઈએ અને વિશ્વાસ રાખવો જોઈએ. મને સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે કંઈ ખોટું નહીં થાય અને જેમ આવ્યો છે એમ ભૂકંપ જતો રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 

Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં વરસશે વરસાદ 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Ambalal patel: રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, રિંગ રોડ ફ્લાયઓવર પર ઘૂંટણસમા પાણી, જુઓ તસવીરો

હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 

Gujarat Rain Forecast: આજે આ જિલ્લામાં સર્જાશે મેઘતાંડવ, ભારે વરસાદની આગાહી સાથે જાહેર કર્યું રેડ એલર્ટ

Embed widget