જો કે સલમાન હાલ ‘ટાઈગર ઝિંદા હૈ’ના શૂટિંગ માટે ઓસ્ટ્રિયામાં છે છતાં તે માલદિવ્સ પહોંચ્યો હતો.
5/10
આહિલનો પહેલો બર્થ ડે માલદિવ્સમાં મનાવવામાં આવ્યો. જેમાં ખાન અને શર્મા પરિવાર હાજર રહ્યા હતા. તેંજ કેટલાક નિકટના મિત્રો પણ હતા. જેમાં સલમાન ખાનની જેની સાથે રિલેશનશીપ હોવાનું કહેવાય છે તે યુલિયા વંતુર પણ હતી. અરબાઝ, મલાઈકા અરોરા, સલમા ખાન, હેલેન, સલીમ ખાન, સોહૈલ-સીમા અને પરિવારના બાળકો માલદિવ્સમાં સાથે હતા.
6/10
7/10
ભાઈ અરબાઝ સાથે અર્પિતા
8/10
9/10
મુંબઈ: સલમાન ખાનની ભાણેજ આહિલ શર્મા એક વર્ષનો થયો છે. સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માએ દિકરા આહિલના બર્થડેનું ગ્રાંડ સેલિબ્રેશન કર્યુ હતું.