શોધખોળ કરો

સોનમની સંગીત સેરેમનીમાં કેટરિના, રાની, જેક્લિન, શિલ્પા સહિત આ સેલેબ્સે કરી જમાવટ, જુઓ તસવીરો

1/22
2/22
કેટરિના કૈફની બહેન ઈસાબેલ સોનમ કપૂર સાથે.

3/22
4/22
બહેનના લગ્નમાં જહાન્વી અને ખુશી માતાના મોતનો ગમ ભૂલી ગઈ હતી.

5/22
6/22
મુંબઈઃ સોનમ કપૂર અને અને આનંદ આહૂજાની સંગીત સેરેમની સોમવારે રાતે સનટેક બીકેસીમાં યોજાઈ હતી. આ ફંક્શન માટે ડ્રેસ કોડ ઈન્ડિયન ફેસ્ટિવ શેડ્સ ઓફ વ્હાઇટ રાખવામાં આવ્યો હતો. મોટાભાગના સેલેબ્સ પણ ડ્રેસ કોડમાં સજ્જ થઈને આવ્યા હતા.

7/22
8/22
સોનમ કપૂરનૂ સંગીત સેરેમનીમાં બોલિવૂડના સિતારાઓ ઉમટી પડ્યા હતા. જેમાં કરણ જોહર, રાની મુખર્જી, જેકલિન ફર્નાન્ડીઝ, કેટરિન કૈફ, રેખા, સ્વરા ભાસ્કર, મસાબા ગુપ્તા, શિલ્પા શેટ્ટી સહિત અનેક સેલેબ્સ હાજર રહ્યા હતા.

9/22
જેકલિન ફર્નાન્ડિઝ અને નીના ગુપ્તા
જેકલિન ફર્નાન્ડિઝ અને નીના ગુપ્તા
10/22
ફરાહ ખાન અને તેના સંતાનો સાથે રેખા.
ફરાહ ખાન અને તેના સંતાનો સાથે રેખા.
11/22
મોહિત મારવાહ પત્ની સાથે
મોહિત મારવાહ પત્ની સાથે
12/22
કરણ જોહર અને રાની મુખર્જી
કરણ જોહર અને રાની મુખર્જી
13/22
રેખા
રેખા
14/22
સોનમ કપૂરની સંગીત સેરેમની માટે ફેશન ડિઝાઇનર સંદીપ ખોસલા અને અબૂ જાનીએ ગોલ્ડન અને વ્હાઇટ કલરનો લહેંગો તૈયાર કર્યો હતો. સોનમે તેની સાથે નેકલેસ, ઝૂમખો, ટીકો અને કડું પહેર્યું હતું. આનંદ પણ સંગીત સેરેમેની માટે ગોલ્ડન કુર્તામાં તૈયાર થયો હતો.

15/22
સોનમની સંગીત સેરેમનીમાં હાજર રહેલી રાની મુખર્જી.

16/22
કરણ જોહર પણ સોનમની સંગીત સેરેમનીમાં હાજર રહ્યો હતો.

17/22
18/22
19/22
સોનમ કપૂરની ખાસ ફ્રેન્ડ સ્વરા ભાસ્કર.
સોનમ કપૂરની ખાસ ફ્રેન્ડ સ્વરા ભાસ્કર.
20/22
જેકલિન ફર્નાન્ડીઝે સોનમ કપૂરની સંગીત સેરેમનીમાં ફ્રેન્ડ્સ સાથે ખૂબ મસ્તી કરી હતી.

21/22
22/22
કેટરિના કેફ
કેટરિના કેફ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!

અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

Embed widget