શોધખોળ કરો
સાનિયા મિર્ઝા Miss કરી રહી છે તેની આ બોલીવુડની બેસ્ટ ફ્રેંડને, શેર કર્યા PICS
1/6

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બોલીવુડ સેલેબ્સ સાથેની દોસ્તી જાણીતી છે. તે ફરાહ ખાન, સલમાન ખાન, તબુ વગેરે સાથે પાર્ટીમાં જોવા મળે છે. પણ પરીણિતી ચોપરા બોલીવુડમાં તેની બેસ્ટ ફ્રેંડ છે.
2/6

Published at : 29 Nov 2016 09:17 AM (IST)
View More




















