શોધખોળ કરો
સંજય દત્ત આજે પણ આ હીરોઇનનો દિવાનો છે, કહ્યું- મને બહુ ગમે છે, તે શાનદાર એક્ટ્રેસ છે
1/5

પણ આજકાલ પોતાની ફિલ્મ 'સાહેબ બીબી ઔર ગૈંગસ્ટર'ને પ્રમૉટ કરવામાં બીઝી સંજય દત્તે માધુરી દીક્ષિત વિશે એક ખાસ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કહ્યું માધુરી મને સૌથી વધુ ગમે છે.
2/5

તેને કહ્યું ભઇયા મુજે ડાન્સિંગ નહીં આતી. ત્યારે મને ખબર પડી હતી કે મારે તમ્મા તમ્મા પર ડાન્સ કરવાનો છે, તો મારે માધુરી સાથે સ્ટેપ્સ મિલાવવા માટે બે મહિના સુધી મહેનત કરવી પડી હતી.
Published at : 27 Jul 2018 09:40 AM (IST)
Tags :
Sanjay DuttView More





















