શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના આ સ્ટાર એક્ટરની દીકરી પોતાના બૉયફ્રેન્ડને યાદ કરીને રડી પડી, શેર કરી આ ભાવુક તસવીર
ત્રિશાલા દત્તના બૉયફ્રેન્ડનું નિધન 2જી જુલાઇએ થયુ હતું. ત્રિશાલાએ વાતની માહિતી એક પૉસ્ટ શેર કરીને આપી હતી
નવી દિલ્હીઃ બૉલીવુડના સ્ટાર એક્ટર સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત પોતાના પ્રેમીના નિધન બાદ ખુબ જ દુઃખી છે. તાજેતરમાં જ ત્રિશાલા દત્તએ પોતાના બૉયફ્રેન્ડ માટે એક ભાવુક પૉસ્ટ કરી, તે પોતાના બૉયફ્રેન્ડને યાદ કરીને રડી પડી હતી. આ તસવીર તેને પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી હતી.
સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત પોતાના બૉયફ્રેન્ડની યાદ કરતાં ઇન્સ્ટા પર તસવીર શેર કરી, લખ્યું કે, હું તને પ્રેમ કરુ છું, મને તારી યાદ આવી છે, તેનો બૉયફ્રેન્ડ વ્હાઇટ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો દેખાઇ રહ્યો છે, ત્રિશાલા બ્લેક ડ્રેસમાં દેખાઇ રહી છે.
ત્રિશાલા દત્ત અવારનવાર પોતાના બૉયફ્રેન્ડની તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. ત્રિશાલા દત્તના બૉયફ્રેન્ડનું નિધન 2જી જુલાઇએ થયુ હતું. ત્રિશાલાએ વાતની માહિતી એક પૉસ્ટ શેર કરીને આપી હતી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
ક્રિકેટ
Advertisement