શોધખોળ કરો
સંજય દત્તની દીકરી ત્રિશાલાએ પોસ્ટ કરી બોલ્ડ Photo, સાવકી માતાએ કરી આવી કોમેન્ટ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16080026/1-sanjay-dutt-daughter-trishala-dutt-shares-bold-photo-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16080045/7-sanjay-dutt-daughter-trishala-dutt-shares-bold-photo-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/7
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16080042/6-sanjay-dutt-daughter-trishala-dutt-shares-bold-photo-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/7
![તમને જણાવી દઇએ કે, ત્રિશાલા સંજય દત્તની પ્રથમ પત્ની રિચા શર્માની દીકરી છે જે વિદેશમાં પોતાના નાના-નાની સાથે રહે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16080039/5-sanjay-dutt-daughter-trishala-dutt-shares-bold-photo-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઇએ કે, ત્રિશાલા સંજય દત્તની પ્રથમ પત્ની રિચા શર્માની દીકરી છે જે વિદેશમાં પોતાના નાના-નાની સાથે રહે છે.
4/7
![સંજય દત્તની દીકરીની બોલિવૂડમાં એન્ટ્રીને લઇ તમામ લોકો રાહ જોઇ રહ્યા છે. પરંતુ આ પર તેના પિતા સંજય દત્તે રોક લગાવેલી છે. સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે, ત્રિશાલા એક્ટિંગ ઇન્ડસ્ટ્રીનું ડ્રીમ જોઇ રહી છે પરંતુ તે ઇચ્છતો નથી કે, તેની દીકરી બોલિવૂડમાં કામ કરે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16080036/4-sanjay-dutt-daughter-trishala-dutt-shares-bold-photo-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સંજય દત્તની દીકરીની બોલિવૂડમાં એન્ટ્રીને લઇ તમામ લોકો રાહ જોઇ રહ્યા છે. પરંતુ આ પર તેના પિતા સંજય દત્તે રોક લગાવેલી છે. સંજય દત્તે એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ખુલાસો કર્યો હતો કે, ત્રિશાલા એક્ટિંગ ઇન્ડસ્ટ્રીનું ડ્રીમ જોઇ રહી છે પરંતુ તે ઇચ્છતો નથી કે, તેની દીકરી બોલિવૂડમાં કામ કરે.
5/7
![બોલિવૂડથી દૂર રહેતા ત્રિશાલા ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી રહે છે. પોતાના બોલ્ડ લુકની તસવીરોને લઇ ત્રિશાલા હંમેશા ચર્ચામાં રહે છે. ત્રિશાલાએ આ નવી પોસ્ટમાં બિકની પર ટ્રાંસપરેન્ટ કફ્તાન પહેર્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16080033/3-sanjay-dutt-daughter-trishala-dutt-shares-bold-photo-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડથી દૂર રહેતા ત્રિશાલા ઇન્ડસ્ટ્રીમાં છવાયેલી રહે છે. પોતાના બોલ્ડ લુકની તસવીરોને લઇ ત્રિશાલા હંમેશા ચર્ચામાં રહે છે. ત્રિશાલાએ આ નવી પોસ્ટમાં બિકની પર ટ્રાંસપરેન્ટ કફ્તાન પહેર્યું છે.
6/7
![ત્રિશાલાની આ તસવીરમાં સંજય દત્તની એક્સ વાઇફ રિયા પિલ્લઇ પણ ઇમ્પ્રેસ નજર આવી રહી છે. તેણે તસવીર પર કોમેન્ટ કરતા ખુશી જાહેર કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16080030/2-sanjay-dutt-daughter-trishala-dutt-shares-bold-photo-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ત્રિશાલાની આ તસવીરમાં સંજય દત્તની એક્સ વાઇફ રિયા પિલ્લઇ પણ ઇમ્પ્રેસ નજર આવી રહી છે. તેણે તસવીર પર કોમેન્ટ કરતા ખુશી જાહેર કરી છે.
7/7
![નવી દિલ્હીઃ સંજય દત્તની ગ્લેમરસ દીકરી ત્રિશાલા દત્તે હાલમાં જ પોતાની એક બિકિની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં ત્રિશાલા વ્હાઈટ ટ્રુ પીસ અને નેટ ગાઉનમાં જોવા મળી રહી છે. ત્રિશાલાએ તસવીરનાં કેપ્શનમાં લખ્યું છે કે, I️ can’t wait for summer.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16080026/1-sanjay-dutt-daughter-trishala-dutt-shares-bold-photo-on-instagram.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ સંજય દત્તની ગ્લેમરસ દીકરી ત્રિશાલા દત્તે હાલમાં જ પોતાની એક બિકિની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરમાં ત્રિશાલા વ્હાઈટ ટ્રુ પીસ અને નેટ ગાઉનમાં જોવા મળી રહી છે. ત્રિશાલાએ તસવીરનાં કેપ્શનમાં લખ્યું છે કે, I️ can’t wait for summer.
Published at : 16 May 2018 08:01 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)