શોધખોળ કરો

સંજય દત્તના જન્મદિવસ પર ફિલ્મ 'પ્રસ્થાનમ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ, જુઓ વીડિયો

ફિલ્મ પ્રસ્થાનમથી સંજય દત્ત બોલીવૂડમાં નિર્માતા તરીકે પોતાની નવી શરૂઆત કરી રહ્યો છે. સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમ વર્ષ 2010માં આવેલી તેલુગૂ ફિલ્મ પ્રસ્થાનમની હિંદી રિમેક છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સંજય દત્તના 60મા જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ પ્રસ્થાનમનું ટીઝર રિલીઝ થયું છે. ફિલ્મ પ્રસ્થાનમનું ધમાકેદાર ટીઝર રિલીઝ થયું છે. સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમનું ટીઝર એક્શન, થ્રિલર, પોલિટિકલ ડ્રામથી ભરપૂર છે.
View this post on Instagram
 
​Witness the war for power with #Prasthanam! Proudly presenting the #PrasthanamTeaser (Link in bio) In Cinemas on 20th September 2019! @m_koirala @apnabhidu @chunkypanday @alifazal9 @amyradastur93 @satyajeetdubey @chahattkhanna @iamdivinaathackur#DevaKatta @maanayata @sandy_bhargava @nh_studioz @sanjaysduttprod @zeemusiccompany#NarendraHirawat @abhijitchawathe @nutcase19 @lovel.arora

A post shared by Sanjay Dutt (@duttsanjay) on

ફિલ્મ પ્રસ્થાનમથી સંજય દત્ત બોલીવૂડમાં નિર્માતા તરીકે પોતાની નવી શરૂઆત કરી રહ્યો છે. સંજય દત્તની ફિલ્મ પ્રસ્થાનમ વર્ષ 2010માં આવેલી તેલુગૂ ફિલ્મ પ્રસ્થાનમની હિંદી રિમેક છે. પ્રસ્થાનમના ટીઝરમાં સંજય દત્ત બાહુબલી રાજનેતાના લૂકમાં જોવા મળે છે. ટીઝરમાં પોલિટિકલ ડ્રામા જોવા મળી રહ્યો છે. ટીઝરમાં મુખ્ય કલાકારોની ઝલક જોવા મળી છે.

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Embed widget