શોધખોળ કરો

જ્યારે ડાકુઓએ બોલિવૂડના આ એક્ટરના અપહરણનો કર્યો હતો પ્રયાસ, જાણો વિગત

કપિલે ચંકી પાંડેને પણ એક અફવાને લઇને સવાલ કર્યો હતો.

નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર સંજય દત્ત પોતાની આગામી ફિલ્મ પ્રસ્થાનના પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તે બાહુબલી નેતા બલદેવ પ્રતાપ સિંહની ભૂમિકામાં જોવા મળશે. તે સતત ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો છે. તાજેતરમાં જ સંજય પોતાની ફિલ્મની આખી કાસ્ટ સાથે ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યો હતો. આ દરમિયાન તેની પત્ની માન્યતા દત્ત પણ હાજર હતી. સંજય દત્તે ખુલાસો કર્યો હતો કે એક વખત ડાકુઓએ તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. કપિલ શર્માએ સંજય દત્તને પૂછ્યું કે, એક અફવા છે કે ફિલ્મ જીને દોનું શૂટિંગ ચાલી રહ્યુ હતુ અને ડાકુઓએ તમારુ અપહરણ કરી લીધુ હતું. સંજયે કહ્યું કે, ડાકુઓએ પ્રયાસ કર્યો હતો. રૂપા ડાકુ આ સમયે ગેંગને ઓપરેટ કરતો હતો. હું નાના હતો તો તેમણે મને ખોળઆમાં બેસાડી લીધો હતો અને મારા પિતાને પૂછ્યુ હતું કે, ફિલ્મમા તમે હજુ સુધી કેટલો ખર્ચ કર્યો છે. તેમણે કહ્યું 15 લાખ રૂપિયા. ત્યારબાદ તેમણે પૂછ્યુ કે જો આને (સંજય દત્ત) ઉઠાવીને લઇ જઇશું તો કેટલા રૂપિયા આપશો. સંજયે કહ્યુ કે, આ ઘટના બાદ પિતાએ તેને અને તેની માતા નરગિસને પાછા મુંબઇ મોકલી દીધા હતા. કપિલે ચંકી પાંડેને પણ એક અફવાને લઇને સવાલ કર્યો હતો. તેમણે પૂછ્યુ કે તમારા વિશે સાંભળ્યુ છે કે સ્ટ્રગલના દિવસોમાં પીસીઓમાં કોઇન નાખીને વાત કરતા હતા અને કોઇ સાથે એક દોરો બાંધીને રાખતા હતા જેથી વાત ખત્મ થયા બાદ કોઇન પાછા કાઢી શકો. જેના જવાબમાં ચંકી પાંડેએ કહ્યું કે, હું એસડીટી કોલમાં પણ આવું કરતો હતો. હા એ વાત સાચી છે. નોંધનીય છે કે ફિલ્મ પ્રસ્થાનમ 20 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય

ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 

વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી

Embed widget