શોધખોળ કરો

હું એક સમયે ત્રણ-ત્રણ હિરોઈન સાથે રિલેશનમાં હતો, જાણો ક્યા ટોચના અભિનેતાએ કર્યો આ ખુલાસો

1/8
 આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મ 22 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે.
2/8
 સંજય દત્ત ઘણાં દિવસ બાદ પોતાની નવી ફિલ્મ ભૂમી દ્વારા ફિલ્મોમાં વાપસી કરી રહ્યા છે.

3/8
જ્યારે તેમની પ્લે બોયની ઇમેજ વિશે પૂછવામાં આવ્યું તો સંજયે કહ્યું કે, આ તો સારી વાત છે કે લોકો તમને પ્રેમ કરે એ પણ ખાસ કરીને મહિલાઓ.

4/8
 જ્યારે તેમને આગળ પૂછવામાં આવ્યું કે એક સાથે ત્રણ ત્રણ હિરોઈનો સાથે સંબંધ તે કઈ રીતે મેનેજ કરતા હતા ત્યારે તેમણે હળવા અંદાજમાં જવાબ આપતા કહ્યું કે, કોની સાથે ક્યા સમયે શું થઈ રહ્યું છે તમને બસ એની ખબર હોવી જોઈએ.

5/8
 સંજય દત્ત પોતાના કારકિર્દીની શરૂઆતના સમયથી જ પ્લે બોયની ઇમેજ બનાવી લીધી હતી. એવું કહેવાય છે કે, સંજયના અનેક હિરોઈનો સાથે સંબંધ હતા અને હવે તેના નવા ખુલાસાથી આ વાત પર મહોર લાગી ગઈ છે.

6/8
 હાલમાં જ આપવામાં આવેલ એક ઇન્ટરવ્યૂમાં સંજય દત્તને એક સવાલના જવાબમાં કહ્યું કે, એક સમયે તે ફિલ્મ ઉદ્યોગમાં ત્રણ-ત્રણ હિરોઈનોની સાથે એક જ સમયે રિલેશનશિપમાં રહ્યા હતા.

7/8
પરંતુ આ વખતે તે વિવાદને કારણે નહીં પરંતુ પોતાના ખુલાસને કારણે ચર્ચામાં છે.

8/8
બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં બાબા તરીકે ઓળકાતા સંજય દત્તનો વિવાદો સાથે જૂનો સંબંધ છે. આ કારણે તે મોટેભાગે મીડિયામાં ચર્ચામાં રહે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget