શોધખોળ કરો

પેરેડાઈઝ પેપર્સઃ ક્યા ફિલ્મ સ્ટારની હોટ પત્નિનું પણ આવ્યું નામ બહાર?

1/7
 હાલમાં તે સંજય દત્ત પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડના બોર્ડની મહત્ત્વની સભ્ય છે. બહામાસમાં નાસજે કંપની લિમિટેડ બનાવવામાં આવી હતી, જેમાં દિલનશીન સંજય દત્તને એપ્રિલ 2010માં તેની ડાયરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર, પ્રેસિડન્ટ અને ટ્રેઝરર નિમણૂક કરવામાં આવી હતી. માન્યતાએ કંપનીના ડોક્યુમેન્ટ પર સહી કરી હતી.

2/7
 દસ્તાવેજમાં તેનું નામ માન્યતા નથી પણ કંઈક અલગ દર્શાવવામાં આવ્યું છે. ઇન્ડિય એક્સપ્રેસ અનુસાર, દિલનશીન સંજય દત્ત ફિલ્મ સ્ટાર સંજય દત્તની પત્ની છે, જેને લોકો માન્યતા દત્તના નામથી પણ ઓળખે છે. તેણે 2003માં આવેલ ગંગાજલ ફિલ્મમાં આઈટમ નંબર કર્યું હતું.

3/7
કહેવાય છે કે, જ્યારે પણ નાડિયા શહેરમાંથી બહાર હોય ત્યારે માન્યતા સંજય દત્તને મળવા પહોંચી જતી.

4/7
મુંબઈઃ બોલીવુડ એક્ટર સંજય દત્તની પત્ની માન્યતા દત્તનું નામ પેરેડાઈઝ પેપર્સમાં આવ્યું છે. કરોડોની સંખ્યામાં મળેલ આ દસ્તાવેજની તપાસમાં જાણવા મળ્યું ચે કે 180 દેશના સૌથી વધારે લોકોએ કાળું નાણું દેશની બહાર કાઢવા માટે વિદેશી કંપનીઓની મદદ લીધી છે. તેમાં ભારતનું સ્થાન 19મું છે. આ યાદીમાં માન્યતા દત્ત જેવા અનેક બોલીવુડ સ્ટારનું નામ સામેલ છે. જારી કરવામાં આવેલ દસ્તાવેજો અનુસાર 714 ભારતીયોએ તેમાં રોકાણ કર્યું છે.

5/7
નિતિન મનમોહન દ્વારા થયેલ આ મુલાકાત બાદ માન્યતાની સંજય સાથે સારી મિત્રતા થઈ ગઈ. ત્યાર બાદ સમાચાર આવ્યા કે માન્યતાએ સંજયના ઘરે આવવા-જવાનું શરૂ કરી દીધું. જોકે એ દિવસોમાં સંજય નાડિયા દુર્રાની સાથે રિલેશનશિપમાં હતો.

6/7
 આ દસ્તાવેજમાં તેણે પોતાનું સરનામું બાંદ્રા વેસ્ટ મુંબઈનું આપ્યું હતું. જણાવીએ કે, માન્યતાએ સંજય દત્ત સાથે 2008માં લગ્ન કર્યા હતા. વર્ષ 2010માં કંપનીની કુલ મૂડી પાંચ હજાર ડોલર (અંદાજે 32 લાખ રૂપિયા) દર્શાવવામાં આવી હતી.

7/7
 માન્યતા દત્તની સંજય દત્ત સાથે મુલાકાત પ્રોડ્યૂસર નિતિન મનમોહને કરાવી હતી. કહેવાય છે કે, તે સમયે માન્યતા ફિલ્મો માટે સંઘર્ષ કરી રહી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી

એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Embed widget