શોધખોળ કરો
Advertisement
સપના ચૌધરીની મિસ્ટ્રી બોય સાથે તસવીરો વાયરલ, ફેન્સે કહ્યું- દેસી ક્વિનને મળી ગયો કિંગ ?
સોશિયલ મીડિયા પર એક શખ્સ સાથે સપના ચૌધરીની તસ્વીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેને લઈને આ દેશી ક્વીને કિંગ મળી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
નવી દિલ્હી: દેસી ક્વીન સપના ચૌધરીને હાલમાંજ એક મોટા સન્માનથી નવાજવામાં આવી હતી. સપના ચૌધરીને ‘ડેલીહાઈટ્સ આઇકન ઓફ ધ ઇયર એન્ટરટેનર અવોર્ડ’ની નવાજમાં આવી હતી. આ ઇવેન્ટમાં તે ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી.
સપના ચૌધરી માત્ર પોતાના ગ્લેમરસ અંદાજને લઈને ચર્ચામાં નથી પરંતુ સોશિયલ મીડિયા પર એક શખ્સ સાથે તેમની તસ્વીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. જેને લઈને આ દેશી ક્વીને કિંગ મળી ગયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ તસ્વીરોમાં સપના આ શખ્સ સાથે ખૂબજ ક્લોઝ નજર આવી રહી છે. સપના પ્રથમવાર કોઈ શખ્સ સાથે આ અંદાજમાં ફેન્સ સામે આવી છે.View this post on Instagram
વાયરલ તસવીરો પર ફેન્સ પણ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. ફેન્સ આ શખ્સને સપના સાથે જોડી રહ્યાં છે. તસવીરોમાં આ બન્નેની બૉન્ડિંગને જોઈને ફેન્સ કહીં રહ્યાં છે કે દેસી ક્વીનને પોતાનો કિંગ મળી ગયો છે.View this post on Instagramजय परशुराम जय ब्राह्मण 🙏🙏 #sapnachaudhary #sapnachoudhary #brahmin
જો કે સપના સાથે આ તસ્વીરોમાં કોણ છે તે અંગે હાલમાં કોઈ જાણકારી નથી. આ તસવીરો મામલે સપના તરફથી પણ કોઈ નિવેદન સામે આવ્યું નથી. હવે સપના સાથે નજર આવી રહેલા આ શખ્સ સાથે તેમનો શું સંબંધ છે તેના માટે ફેન્સે રાહ જોવી પડશે.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion