શોધખોળ કરો
સપના ચૌધરી સાથે ડાંસ કરવા લોકો સ્ટેજ પર દોડી આવ્યા, પોલીસ સેલ્ફી લેવામાં વ્યસ્ત
1/5

કેટલાક લોકો મંચ પર ચઢવાની કોશિશ કરી રહ્યા હતા જેને બાઉન્સરોએ હટાવ્યા હતા. પોલીસે પણ ઘણા પ્રયાસ કર્યો પરંતું ભીડને રોકી ન શકી. ત્યારબાદ સપના ચૌધરીએ સ્ટેજ છોડવું પડ્યું હતું.
2/5

પોલીસવાળા પોત-પોતાના મોબાઈલમાં વીડિયો બનાવવામાં અને સેલ્ફી લેવામાં મસ્ત રહ્યા. પોલીસકર્મીઓએ પોતાના મોબાઈલમાંથી સપનાના ડાન્સના વીડિયો બનાવ્યા. બરેલીમાં સપના ચૌધરીએ ઘણા પ્રખ્યાત ગીત પર ડાન્સ કર્યો. પરંતુ બીડ બેકાબૂ બની જતા તેને પાછળના રસ્તેથી નિકળવું પડ્યું હતું.
Published at : 04 Jun 2018 04:46 PM (IST)
Tags :
Sapna ChaudharyView More





















