શોધખોળ કરો
Advertisement
સપના ચૌધરીએ 'હટ જા તાઉં' ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ, જુઓ વીડિયો
સપના ચૌધરી સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે. સપનાએ ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તે 'હટ જા તાઉં' ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
મુંબઈ: ડાન્સર સપના ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. સપના ચૌધરી આ વીડિયોમાં ડાન્સ કરતી જોવા મળે છે. સપનાએ આ વીડિયો શેર કર્યા બાદ 3 લાખ કરતા વધારે લોકો આ ડાન્સ વીડિયો જોઈ ચૂક્યા છે. સપનાના આ વીડિયોને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.
સપના ચૌધરી સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે. સપનાએ ઈન્સ્ટાગ્રામ પર જે વીડિયો શેર કર્યો છે તેમાં તે 'હટ જા તાઉં' ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. સપનાના આ 'હટ જા તાઉં' વીડિયોને લાખો લાઈક્સ મળ્યા છે.View this post on InstagramDance like no one’s watching ???????????? . Never too tired to dance ‘cus it’s my PASSION ????
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement