શોધખોળ કરો

લોકસભા ચૂંટણી: મથૂરા બેઠક પરથી હેમા માલિનીને ટક્કર આપશે ડાન્સર સપના ચૌધરી ?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ તમામ પક્ષો એક બાદ એક ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે અમુક બેઠકો પર નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યાં છે. એવામાં હરિયાણના જાણીતી ડાન્સર અને બિગ બોસ ફેમ સપના ચૌધરી કોંગ્રેસમાં સામેલ થવાની ચર્ચા ખૂબ ચાલી રહી છે. અને તે કૉંગ્રેસમાં જોડાશે તો તેને મથુરાથી ડ્રીમ ગર્લ હેમા માલિની વિરુદ્ધ મેદાનમાં ઉતારી શકે છે. લોકસભા ચૂંટણી: મથૂરા બેઠક પરથી હેમા માલિનીને ટક્કર આપશે ડાન્સર સપના ચૌધરી ? અહેવાલ અનુસાર સપના કોંગ્રેસ સાથે સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે અને તે મથુરાથી ચૂંટણી લડાવવાની તૈયારી કરી રહી છે. ઉત્તર પ્રદેશની મથુરા સીટ પર ભાજપે હેમા માલિનીને બીજી વખત લોકસભા ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, સપનાની યૂપી અને બિહારમાં પણ ખૂબ જ ફેન ફોલોઈંગ છે. તેને જોઈ કોંગ્રેસ આ નિર્ણય લઈ શકે છે. મથુરામાં જાટ મતદારોની બહુમતી છે અને સપના જાટ સમુદાયથી આવી છે. લોકસભા ચૂંટણી: મથૂરા બેઠક પરથી હેમા માલિનીને ટક્કર આપશે ડાન્સર સપના ચૌધરી ? સપના ચૌધરી અને કૉંગ્રેસ કનેક્શનની ચર્ચા તે સમયથી ચાલી રહી છે. જ્યારે ગત વર્ષે તે સોનિયા ગાંધીને મળવા માટે કૉંગ્રેસ કાર્યાલય પહોંચી હતી અને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની પ્રશંસા કરી હતી. જો કે, સપના ચૂંટણી લડશે કે નહીં તે અંગે કોઈ જ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget