શોધખોળ કરો
આ બોલિવૂડ એક્ટર સાથે ચહેરો છૂપાવી ઇદ મનાવતી જોવા મળી સારા અલી ખાન, જુઓ તસવીરો
1/3

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન એકવાર ફરી પોતાના બોયફ્રેન્ડ સાથે જોવા મળતા ચર્ચાનો વિષય બની હતી. સારા અલી ખાન ઇદના અવસર પર પોતાના બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી. વાસ્તવમાં સારા અલી ખાન અને કાર્તિક આર્યન એક સાથે ઇદના અવસર પર જોવા મળ્યા હતા. બંન્નેએ ચેહરો ઢાંક્યો હોય તેવી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે.
2/3

આ તસવીર કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરમાં બંન્ને કોઇ મસ્જિદમાંથી બહાર આવતા જોવા મળી રહ્યા છે. સારા અને કાર્તિકની રિયલ લાઇફ કેમેસ્ટ્રી ટૂંક સમયમાં પડદા પર જોવા મળશે. બંન્ને ઇમ્તિયાઝ અલીની ફિલ્મ લવ આજ કલ 2માં કામ કરી રહ્યા છે.
Published at : 05 Jun 2019 10:13 PM (IST)
View More



















